Kheda (Anand)

ઉમરેઠમાં કોરોના કેહર ઉમરેઠમાં કોરોના દર્દીનું મોત

 585 Total Views

ઉમરેઠમાં સટાક પોળ માં રહેતા ૫૮ વર્ષના પ્રફુલભાઈ ગોહિલ કોરોના દર્દી વડોદરા ખાતે સારવાર હેઠળ હતા..

ઉમરેઠમાં કુલ ૨૬ પોઝિટિવ કેસ અને ચારના મોત થયેલ છે.

ઉમરેઠ નગરજનોને સાવચેતી રાખવા તંત્રની નમ્ર અપીલ કરવામાં આવેલ છે

Leave a Reply

Your email address will not be published.