GUJARAT

મમતાના ખાસ મુકુલ રોયની ભાજપને છોડી ટીએમસીમાં ઘરવાપસી

બંગાળમાં હાર બાદ ભાજપને વધુ એક ફટકો ઘરનો દિકરો ઘરે પરત ફર્યો છે, ગદ્દારો નહીં પણ ઇમાનદાર નેતાઓને જ ટીએમસીમાં પરત લઇશું : મમતા કોલકાતા : પશ્ચિમ બંગાળમાં ચૂંટણી હાર્યા બાદ પણ ભાજપને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે. જે નેતાઓ ટીએમસી છોડીને ભાજપમાં ગયા હતા તેઓ હવે ભાજપની હાર થતા ટીએમસીમાં પાછા આવવા […]

India

એક ટ્વીટના જવાબમાં અનુપમ ખેરે કહ્યું- ગભરાશો નહીં, આવશે તો મોદી જ

દેશમાં કોરોના સંક્રમણ બેકાબૂ થઈ ગયું છે અને છેલ્લા કેટલાક દિવસથી દરરોજ 3 લાખ કરતા પણ વધારે નવા સંક્રમિતો મળી રહ્યા છે. દરરોજ 2,000 કરતા પણ વધારે લોકોના મોત થઈ રહ્યા છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર લોકોએ મોદી સરકારની ટીકા કરવાનું ચાલુ કરી દીધું છે. સેલિબ્રિટીથી લઈને સામાન્ય યુઝર્સ સુધીના લોકો મોદી સરકારની […]

International

દક્ષિણ અમેરિકાના ઇક્વાડોરમાં ઓછામાં ઓછા 70 હજાર લોકોને નકલી કોરોના રસી આપવામાં આવી.

હાલમાં એક ખતરનાક સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ અમેરિકાના ઇક્વાડોરમાં ઓછામાં ઓછા 70 હજાર લોકોને નકલી કોરોના રસી આપવામાં આવી હતી. એક ખાનગી ક્લિનિકે કોરોના રસી લગાવવાના નામે આશરે એક ડોઝના માત્ર 1100 રૂપિયા લેતી હતી. લોકોને કોરોનાથી સંપૂર્ણપણે સુરક્ષિત રહેવા માટે ત્રણ ડોઝ લેવાનું કહેવામાં આવ્યું હતું. એટલે કે બધા ડોઝ માટે કુલ પૈસાની […]

Business India

500થી વધારે ટ્વીટર એકાઉન્ટ કર્યાં બંધ, વિવાદિત હેશટેગ હટાવાયા: ટ્વીટર

ભારત સરકાર અને ટ્વીટર ઈન્ડિયાને વિવાદિત એકાઉન્ટ અને હેશટેગને લઈને સવાલ પુછ્યા હતા. જેના જવાબ ટ્વીટરે આપ્યા છે. ટ્વીટરે જણાવ્યું કે, તેની તરફથી વાંધાજનક હેશટેગને હટાવવામાં આવ્યા છે અને તેનાથી સંબંધિત કંટેન્ટને પણ દૂર કરાયું છે. ટ્વીટર તરફથી જવાબ આપવામાં આવ્યો છે કે, તેમને ભારત સરકારે કેટલાક એકાઉન્ટ ડિલેટ કરવા કહ્યું હતું. જેમને હટાવવામાં આવ્યા […]

RBIદ્વારા જાહેર થનાર ઓફિશિયલ ડિજિટલ કરન્સી માટે રસ્તો તૈયાર કરવામાં આવશે.

2021-22ના બજેટથી સૌથી મોટી આશા છે કે, આ વખતે સરકાર ટેક્સ છૂટની મર્યાદામાં વધારો કરી શકે છે.

Business

નાણા મંત્રી નિર્મલા સીતારમણ આજે સામાન્ય બજેટ સંસદમાં આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે.

સામાન્ય બજેટ પહેલા આજે નાણા મંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે. ગયા વર્ષે નાંણા મંત્રી નિર્મલા સીતારમણે 31 જાન્યુઆરીના સંસદમાં બજેટ સત્ર દરમિયાન આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યુ હતુ. હાલ મુખ્ય આર્થિક સલાહકાર ડોકટર કૃષ્ણામૂર્તિ સુબ્રહ્મણ્યમે આ આર્થિક સર્વેક્ષણ તૈયાર કર્યુ છે. બજેટ રજૂ થતાં પહેલાં સંસદમાં એક દસ્તાવેજ રજૂ થાય છે, જેને ઈકોનોમિક […]

સંસદનું બજેટ સત્ર અત્યંત તોફાની બની રહેવાની સંભાવના છે.

અમદાવાદથી દિલ્હી અને દિલ્હીથી વિસ્તારાની યુકેની નવી શરૂ થયેલી ફ્લાઇટનો ભાડુ ૧ લાખ ૧૫ હજાર વસુલવામા આવે છે.

Ahmedabad

ગુજરાતની કોવીડ હૉસ્પિટલોમાં PM CARES હેઠળ 11 ઑક્સીજન પ્લાન્ટ શરૂ થશે : ગૃહમંત્રી શાહ

ગાંધીનગરના કોલવડાની ડેઝીગ્નેટેડ કોવીડ હૉસ્પિટલમાં અમિત શાહના હસ્તે 280 લીટર પ્રતિ મિનિટ ઑક્સીજન સપ્લાય કરતો પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો અમદાવાદ : રાજ્યમાં પ્રવર્તેલી કોરોના વાયરસની વિકટ સ્થિતિઓ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ હાલમાં રાજ્યની મુલાકાતે આવ્યા છે. તેઓ કેટલાક દિવસો અમદાવાદમાં પરિવાર સાથે રોકાણ કરવાના છે ત્યારે કોરોનાની સ્થિતિની સમીક્ષા થઈ રહી […]

Ahmedabad

અમદાવાદમાં પેટ્રોલ રૂપિયા 84.57, ડીઝલ રૂ. 83.43/ લિટરની નવી ટોચે

૩ દિવસના વિરામ બાદ જાહેર ક્ષેત્રની ઓઇલ વિતરણ કંપનીઓએ મંગળવારે પેટ્રોલ અને ડીઝલની પ્રતિ લિટર કિંમતોમાં વધારો કરતાં અમદાવાદમાં પેટ્રોલના ભાવ ૩૪ પૈસા વધીને રૂ.૮૪.૫૭ પ્રતિ લીટર પહોંચ્યા હતા, જ્યારે ડીઝલના ભાવ ૩૮ પૈસા વધીને રૂ.૮૩.૪૩ પ્રતિ લીટર થયા હતા. દેશની રાજકિય રાજધાની દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલમાં ૩૫-૩૫ પૈસાનો વધારો થતાં પેટ્રોલની કિંમત રૂપિયા ૮૭.૩૦ […]

Ahmedabad

અમદાવાદમાં નરોડા પાટિયાકાંડના આરોપીના પત્ની BJPની મહિલા ઉમેદવાર બનતાં વિવાદ

અમદાવાદ (AMC Election) પૂર્વના સૈજપુર બોધા વોર્ડમાં ભાજપે (Ahmedabad BJP) જે બે મહિલાને ટિકિટ આપી છે તેના સંદર્ભમાં ઘેરો વિવાદ ઉભો થયો છે. ગુનાહિત ઈતિહાસ ધરાવતા અને ભૂતકાળમાં સેક્સી ફિલ્મોના રાજા તરીકે જાણીતા બનેલાં પરિવારની મહિલા સભ્યને ટિકિટ અપાયાનું બહાર આવ્યા બાગ હવે આ જ વોર્ડની બીજી મહિલા ઉમેદવાર અંગે વિવાદ જાગ્યો છે. Ads by […]

Ahmedabad

અમદાવાદને દિવાળી ભારે પડી, આવતીકાલથી રાત્રે 9થી સવારના 6 સુધી નાઈટ કરફ્યૂ

દિવાળી બાદ અમદાવાદમાં કોરોના કેસોનો રાફડો ફાટતાં ચિંતાજનક સ્થિતિ ઉભી થઈ છે. અને જેના કારણે અમદાવાદમાં ફરી એકવાર કરફ્યૂ લાગુ કરવાની જરૂર પડી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદમાં શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂનું એલાન કર્યું છે. અને લોકોને કામ વગર બહાર ન નીકળવાની સલાહ આપી છે. 1 ઓગસ્ટે અમદાવાદમાંથી કરફ્યૂ […]