GUJARAT

Gujarat Corona cases: રાજ્યમાં કોરોના કેસમાં ચિંતાજનક વધારો, આજે રેકોર્ડબ્રેક 12 હજારથી વધુ નવા કેસ નોંધાયા, 121નાં મૃત્યુ

રાજ્યમાં આજે 4339 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,46,063 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 76 હજારને પાર પહોંચી ગઈ છે. ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની બીજી લહેરે કહેર મચાવી દીધો છે. કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં દરરોજ રેકોર્ડબ્રેક કોરોના કેસ […]

GUJARAT

જૂનીગઢીના મહાકાળી મંદિરના પૂજારીની પુત્રીનું રહસ્યમય સંજોગોમાં મોત

શહેરના જૂનીગઢી વિસ્તારના મહાકાળી મંદિરના પૂજારીની પુત્રીની લાશ આજે બપોરે તેના ઘર નજીકથી જ મળી આવી છે.લાશ પર બાહ્ય ઇજાના કોઇ નિશાન ન હોય હાલમાં તો પોલીસે માત્ર અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી લાશનું પી.એમ.કરાવ્યુ હતું.પી.એમ.ના પ્રાથમિક રિપોર્ટમાં પણ કોઇ આંતરિક ઇજા મળી આવી નથી.જેથી,આ બનાવ હત્યાનો તો નથી જ.તેવું પોલીસે જણાવ્યું […]

GUJARAT

વડોદરાની રાઇઝેન ફાર્માસ્યુટિકલ્સ દ્વારા કેન્સરની નવી દવા શોધાઈ : US FDAની મંજૂરી

વડોદરાની એલેમ્બિક ફર્માસ્યુટિકલ્સની રીસર્ચ ફર્મ રાઇઝેન ફર્માસ્યુટિકલ્સ એજી દ્વારા કેન્સરની નવા દવા પર સંશોધન કરવામાં આવ્યું હતું. જેનું વધુ સંશોધન યુએસની ટીજી થેરાપેટિક્સ દ્વારા કરાયું હતું. ટીજી થેરાપેટિક્સ દ્વારા તે દવાને મંજુરી માટે યુએસ એફડીએ સમક્ષ માગણી કરાઇ હતી. જેને યુએસ એફડીએ દ્વારા મંજુરી આપવામાં આવી છે. જે બાદ હવે, આગામી ટુંક સમયમાં કંપની દ્વારા […]

GUJARAT

કોરોના વાયરસ ના સ્ટ્રેનની વડોદરા માં એન્ટ્રી થતાં તંત્ર હચમચી ઉઠ્યું.

કોરોના એ હાહાકાર મચાવ્યા પછી હવે યુકે (UK)થી ફેલાયેલા ખતરનાક કોરોના વાયરસ ના સ્ટ્રેનની વડોદરા માં એન્ટ્રી થતાં તંત્ર હચમચી ઉઠ્યું છે. 12 દિવસ પહેલા યુકેથી વડોદરા આવેલા યુવાનનો કોરોના વાયરસના સ્ટ્રેન ની પુનાની નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજી લેબોરેટરી (National Institute of Virology Laboratory, Pune)માં ટેસ્ટિંગ કરાવાતા રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેની મોડી રાત્રે પુષ્ટી […]

GUJARAT

વડોદરામાં હિટ એન્ડ રનની ઘટના બની છે જેમા 3 લોકોના મોત નિપજ્યા

વડોદરામાં હિટ એન્ડ રનની ઘટના બની છે જેમા 3 લોકોના મોત નિપજ્યા છે. આ ઘટના કરજણના (Karjan) કંડારી ગામ પાસે બની છે. અજાણ્યા વાહનચાલકે બાઈકને ટક્કર (Road Accident) મારી ફરાર થઇ ગયો હતો, મૃતક ત્રણેય યુવકો પાદરાના હોવાનું સામે આવ્યું છે. વડોદરાના કરજણના કંડારી ગામ પાસે એક ગમખ્વાર હિટ એન્ડ રનની ઘટના બની છે જેમા […]

GUJARAT

ગુજરાતની સૌપ્રથમ અત્યાધુનિક ઓપન જેલ બનીને તૈયાર થઈ ગઈ છે.

વડોદરા ના દંતેશ્વર ખાતે રૂપિયા 11.26 કરોડના ખર્ચે ગુજરાતની સૌપ્રથમ અત્યાધુનિક ઓપન જેલ Gujarat’s first open jail) બનીને તૈયાર થઈ ગઈ છે. આ ઓપન જેલ માં પાકા કામના 60 કેદીઓને રાખવાની મંજૂરી રાજ્ય સરકારે આપી છે. 4.12 એકરમાં બનેલી ઓપન જેલમાં બે માળની કુલ 12 બેરેક બનાવાઈ છે. એક બેરેકમાં પાંચ કેદી ઓને રાખવામાં આવશે. […]

GUJARAT

ગુજરાત માં જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020 હેઠળ કેસ દાખલ કરવા અરજી કરવામાં આવી

વડોદરાના માંજલપુરમાં ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલ દ્વારા ફ્લેટ ભાડે રાખી માલિકની જાણ બહાર ત્રાહિત વ્યક્તિને આપી દેવાયો હતો. જે અંગે ફ્લેટના માલિક આઈ.બી.પટેલ દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટર સમક્ષ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ 2020 હેઠળ કેસ દાખલ કરવા અરજી કરવામાં આવી છે. રાજ્ય સરકારના આ નવા કાયદા હેઠળ વડોદરામાં આ પ્રથમ કેસ નોંધાશે. માંજલપુર […]

GUJARAT

અમદાવાદ અને રાજકોટની હોસ્પિટલમાં સર્જાયેલા અગ્નિકાંડમાં 13થી વધુ લોકો જીવતા ભૂંજાઈ ગયા હજૂ પણ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં છે.

અમદાવાદ અને રાજકોટની હોસ્પિટલમાં સર્જાયેલા અગ્નિકાંડમાં 13થી વધુ નિર્દાેષ લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા ત્યારે હજૂ પણ વડોદરાનુ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં છે. શહેરમાં આવેલી 115 કોવિડ હોસ્પિટલ પૈકી માત્ર 26 હોસ્પિટલ પાસે જ ફાયરનુ ફાઈનલ એનઓસી છે, જ્યારે ગોત્રી જીએમઈઆરએસ, રેલવે હોસ્પિટલ, ગોત્રી ઈએસઆઈ સહિતની સરકારી અને ખાનગી મળીને 89 હોસ્પિટલો પાસે ફાઈનલ ફાયર એનઓસી […]

Crime GUJARAT

વડોદરામાં ગોત્રી હોસ્પિટલની નર્સની હત્યાની ઘટના સામે આવી.

અનેક વખત આત્મહત્યા અને હત્યાના બનાવ સામે આવતા રહે છે. ત્યારે વડોદરામાં ગોત્રી હોસ્પિટલની નર્સની હત્યાની ઘટના સામે આવી છે. વડોદરાનાં ન્યૂ વીઆઈપી રોડ પર રહેતા શિલ્પા પટેલ મૂળ મેન્ટલ હૉસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતા હતા. તેઓને હાલ ગોત્રી હૉસ્પિટલમાં કોવિડની ડ્યૂટી આપવામાં આવી હતી. જેથી તેઓ શુક્રવારે સાંજે પોતાના ટુ વ્હિલર પર ગોત્રી હોસ્પિટલ […]

GUJARAT

શહેર ભાજપ મહામંત્રી સુનીલ સોલંકીએ નિયમ ભંગ કર્યો છે.

કોરાનાના કહેર વચ્ચે હજી પણ સામાન્ય લોકોની સાથે નેતાઓની બેદરકારી સામે આવી રહી છે. બે દિવસ અગાઉ બીજેપી નેતા કાંતિ ગામીતની 6000 લોકોની ભીડ ભેગી કરવાને લઇને ધરપકડ કરવામાં આવી છે. ત્યારે હવે વડોદરાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમા બીજેપી નેતા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવતા જોવા મળી રહ્યા છે. વડોદરા બીજેપી નેતાનો જન્મદિવસ ઉજવતો […]