GUJARAT Kheda (Anand)

ડાકોરના કૃષ્ણ ભંડારામાં થી અનાજ- કરિયાણું ગાયબ થવા અંગે પોલીસમાં અરજી કરાઇ

સ્ટોકની ચકાસણી બાદ લાખોનો જથ્થો ઘટ્યો હોવાનું ઓડિટ રિપોર્ટ ડાકોરના કષ્ણ ભંડારમાંથી અનાજ- કરિયાણા ગાયબ થવા અંગે પોલીસમાં અરજી કરાઇ.. પ્રાપ્ત વિગતો અનુસાર ડાકોરના એક જાગૃત નાગરિક ચિરાગકુમાર સેવકે રણછોડરાયજી મંદિર ના કૃષ્ણ ભંડારમાં ગેરરીતિ થઈ હોવાની. અરજી પોલીસ મથકમાં આપે છે. આ અરજી સાથે ફરિયાદ અંગેના દસ્તાવેજો તથા ઓડીટ રીપોર્ટ પણ આપવામાં આવ્યા છે. […]

GUJARAT Kheda (Anand)

ભક્તો માટે ફરી એક વખત ડાકોર રણછોડજીના દર્શન બંધ કરવામાં આવેલ છે

ભક્તો માટે ફરી એક વખત ડાકોર રણછોડજીના દર્શન બંધ કરવામાં આવેલ છે યાત્રાધામ ડાકોરમાં વધતા કેસને ધ્યાને લઇ ડાકોર ટેમ્પલ કમીટિ દ્વારા 20-07-2020 થી રણછોડજી મંદિર દર્શન બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યાં સુધી રણછોડરાય મંદિર દ્વારા બીજી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી ભક્તો માટે મંદિર બંધ રાખવામાં આવશે..

Kheda (Anand)

ડાકોર/રણછોડરાયજી મંદિરનો ઉચાપતખોર પૂર્વ મેનેજર રૂપેશ શાસ્ત્રી બિલોદરા જેલમાં ધકેલાયો, ડાકોર કોર્ટે જામીન નામંજૂર કર્યા

ઠાસરા સબજેલ મરામતમાં હોવાથી આરોપીને બીલોદરા ખાતે જિલ્લા જેલમાં ધકેલાયો. પોતાના મેનેજર કાળમાં મંદિરના સર્વ સત્તાધીશ હોવાના ગુમાનમાં મનસ્વી નિર્ણયો માટે હતો કુખ્યાત સત્તાના નશામાં આરોપીએ ભાન ભૂલી ને કરેલી ભૂલો ભોગવવી પડી રહી છે ડાકોર મંદિરનો ઉચપતખોર પૂર્વ મેનેજર રૂપેશ શાસ્ત્રી જિલ્લા જેલમાં ધકેલાયો છે. ડાકોર પોલીસના બે દિવસના રિમાન્ડ પૂરાં થતા આરોપી પૂર્વ […]

GUJARAT Kheda (Anand)

ડાકોર / રણછોડરાયજી મંદિરની તિજોરીમાંથી 5 લાખથી વધુ રકમની ઉચાપત કરનારો પૂર્વ મેનેજર રૂપેશ શાસ્ત્રી ઝડપાયો, છટકું ગોઠવી રાજકોટમાંથી પકડાયો

ડાકોર / રણછોડરાયજી મંદિરની તિજોરીમાંથી 5 લાખથી વધુ રકમની ઉચાપત કરનારો પૂર્વ મેનેજર રૂપેશ શાસ્ત્રી ઝડપાયો, છટકું ગોઠવી રાજકોટમાંથી પકડાયો આરોપી રૂપેશ શાસ્ત્રીની તસવીર આરોપી રૂપેશ શાસ્ત્રીની તસવીર ડાકોર ટેમ્પલ કમિટી ટ્રસ્ટીઓએ બેકડોર નિમણૂક કરી હતી મંદિર ટ્રસ્ટીઓના આંતરિક અસંતોષ અને ખેંચતાણનો લાભ ઉઠાવ્યો હતો આરોપી મંદિરમાં મેનેજર તરીકે પરત આવવાના દિવાસ્વપ્ન જોતો હતો ડાકોર. […]

Kheda (Anand)

પ્રાતઃ સમય પ્રભુ નાં મુખ નિરખી,આંનદ ઊર નાં સમાય રેં… આજ નાં શ્રી રણછોડરાય ભગવાન ડાકોર નાં મંગળા આરતી દર્શન…

પ્રાતઃ સમય પ્રભુ નાં મુખ નિરખી,આંનદ ઊર નાં સમાય રેં… આજ નાં શ્રી રણછોડરાય ભગવાન ડાકોર નાં મંગળા આરતી દર્શન… જય રણછોડ  

GUJARAT

ડાકોર રણછોડરાય મંદિર ડાકોર રણછોડરાય મંદિર ટ્રસ્ટના નામે બોર્ડ મારતા સેવક ભાઈઓ દ્વારા વિરોધ કરતા…

ડાકોર રણછોડરાય મંદિર ડાકોર રણછોડરાય મંદિર ટ્રસ્ટના નામે બોર્ડ મારતા સેવક ભાઈઓ દ્વારા વિરોધ કરતા ડાકોર ટેમ્પલ કમિટી કરવા માટે માંગ વારસો થી ડાકોર ટેમ્પલ કમિટી ના નામે લેટર પેડ પર લખેલું આવે તે પણ બંદ થઈ જતાં વિરોધ ના વંટોળ છવાયા એટલે તાત્કાલિક ડાકોર રણછોડરાય મંદિર ટ્રસ્ટમાં થી ડાકોર રણછોડરાય ટેમ્પલ કમીટિ નું નામ […]

Bollywood

સુશાંતના નિધન બાદ સલમાન ખાન, કરણ જૌહર,એકતા કપૂર સહિત આઠ લોકો સામે નોધાઈ ફરીયાદ

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ નિર્માતા-નિર્દેશક કરણ જૌહર, સંજય લીલા ભણસાળી, એકતા કપૂર અને અભિનેતા સલમાન ખાન સહિત આઠ લોકો પર કેસ દાખલ કરવામાં આવ્યો છે. સુશાંત સિંહ રાજપૂતે રવિવારે મુંબઈ સ્થિત તેના નિવાસે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. બોલિવૂડના કેટલાક સિતારાઓએ સુશાંતના આ પગલા પાછળ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ […]

GUJARAT

ડાકોર રણછોડરાય મંદિર 18મી તારીખથી ખુલશે: પહેલા 5 દિવસ ડાકોરના સ્થાનિક ભક્તો જ કરી શકશે દર્શન

◆ડાકોર રણછોડરાય મંદિર 18મી તારીખથી ખુલશે: પહેલા 5 દિવસ ડાકોરના સ્થાનિક ભક્તો જ કરી શકશે દર્શન ◆ અનલોક 1 માં કેન્દ્ર અને રાજ્ય સરકાર ની ગાઈડલાઈન મુજબ રાજ્યના મુખ્ય ધાર્મિક સ્થળો એવા અંબાજી,સોમનાથ,દ્વારકા,સહિતના મંદિર દર્શનાર્થીઓ માટે ખુલી ગયા છે.જ્યારે ડાકોર રણછોડરાય મંદિર ખુલ્યું નહોતું. “ઓ ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ” ના ભાવ સાથે લોકડાઉન […]