IMG-20200615-WA0040
GUJARAT

આણંદ લોકસભા ના સાંસદશ્રી મિતેષભાઈ પટેલ દ્વારા ઘર ઘર સંપર્ક કાર્યક્રમ નો પ્રારંભ કરાવ્યો

મા.વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ માં મોદી સરકાર ૨.૦ ના સફળતાપૂર્વક એક વર્ષ ની સિદ્ધિઓ તથા ઐતિહાસિક નિર્ણયો થી જન – જન સુધી પહોંચાડવા અંતર્ગત આજરોજ આણંદ જિલ્લાના આણંદ શહેર મુકામે આણંદ લોકસભા ના સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ દ્વારા “ઘર ઘર સંપર્ક કાર્યક્રમ”નો પ્રારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે શ્રી રોહિતભાઈ પટેલ ( પૂર્વ મંત્રી ), […]