GUJARAT

લોકડાઉનને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી મોટી જાહેરાત, જનતાને કરી આ અપીલ

વિજય રૂપાણીએ જણાવ્યું કે, ફરી એકવાર કોરોનાના સંક્રમણને અટકાવવા માટે લેવામાં આવેલા આ આકરા પગલા રોજિંદા જીવનમાં થોડી અગવડ ઊભી કરશે. જનતાને થોડું બંધિયાર મહેસૂસ થશે. ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના સૌ નાગરિકોને કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિમાં સાવચેતી સલામતિ અને સતર્કતા રાખી રાજ્ય સરકાર દ્વારા કોરોના સામે લેવાઈ રહેલા પગલાંઓમાં સહયોગ આપવા અનુરોધ કર્યો છે. […]

International

લોકડાઉનમાં અંગલિઆ રસ્કિન યુનિવર્સિટીના સંશોધકો ઓસ્ટ્રિયાના લોકોનો અભ્યાસ કરીને આ તારણ સુધી પહોંચ્યા

લોકડાઉન સમયમાં આનંદ અને ખુશી સંબંધી મિજાજ અંગે થયેલા એક અભ્યાસના તારણમાં કહેવામાં આવ્યું છે કે થોડો સમય ઘરની બહાર ગાળતી વખતે, તમામ ઉપકરણો બંધ કરીને કે પછી સ્ક્રીન સામે તુલનામાં થોડો સમય ગાળીને લોકો આનંદ કે ખુશીનો અહેસાસ કરી શકતા હતા. એપ્રિલ ૨૦૨૦ના સમયગાળાના લોકડાઉનમાં અંગલિઆ રસ્કિન યુનિવર્સિટીના સંશોધકો ઓસ્ટ્રિયાના ૨૮૬ લોકોનો અભ્યાસ કરીને […]

International

બ્રિટન ના વડાપ્રધાન બોરિસ જ્હોન્સન એ કોરોના ના નવા સ્ટ્રેન ના વધતા જતા કેસોના પગલે દેશમાં લોકડાઉન કરવાની જાહેરાત.

બ્રિટન (Britain)ના વડાપ્રધાન બોરિસ જ્હોન્સન ( Prime Minister Boris Johnson) એ કોરોના સંક્રમણના નવા સ્ટ્રેન (New Strain)ના વધતા જતા કેસોના પગલે દેશમાં લોકડાઉન (Lockdown) કરવાની જાહેરાત કરી દીધી છે. બોરિસ જ્હોન્સને જણાવ્યું હતું કે જીવલેણ કોરોના સામે લડવા માટે કમ સે કમ ફેબ્રુઆરીના મધ્ય સુધી નવું સ્ટે-ઓન-હોમ લોકડાઉન લગાવામાં આવ્યું છે, જેથી જે ઘાતક વાયરસ […]

Business

ઈન્ડસ્ટ્રીઝ ફરી એક વાર મોટી સંખ્યામાં લોકોને રોજગાર આપતી થઈ જશે.

કોરોના મહામારી  એ અનેક લોકોની નોકરી  અને ધંધા-રોજગાર છીનવી લીધા છે. પરિણામે જે તે દેશોની સરકારો પર પણ બેરોજગારી દર ઘટાડવાનું દબાણ ઉભુ થયું છે. સૌથી વધારે જો કોઈ ઈન્ડસ્ટ્રીને નુંકશાન થયુ હોય તો તે છે ફૂડ ઈન્ડસ્ટ્રીને. હવે ધીમે ધીમે નનજીવન પાટા પર ચડી રહ્યું છે. ધીમે ધીમે આ ઈન્ડસ્ટ્રીઝ પણ ધમધમતી થઈ છે. […]

Business

કોરોનાના કારણે આર્થિક મોરચે સૌથી ઝડપી ફટકો પડ્યો.

2020નું વર્ષ પસાર થવાનું છે. આ વર્ષ સદીઓથી સુધી યાદ રહેશે. વર્ષની શરૂઆતમાં કોરોના રોગચાળો (Corona Pandemic) ફાટ્યો અને તે અંત સુધી કહેર ફેલાવતો રહ્યો. કોરોનાને કારણે તમામ પ્રકારની ગતિવિધિઓ અટકી ગઈ હતી. આ રોગચાળાને રોકવા માટે લોકડાઉન (Lockdown) જેવા સખત નિર્ણયો લેવા પડ્યા હતા. આ રોગચાળાને કારણે જન-ધન બંનેને નુકસાન પહોંચ્યું છે. કોરોનાના કારણે […]

GUJARAT

છોટાઉદેપુર જિલ્લાના બે ખોબલા જેવડા ગામમાં પાંચ દિવસના સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરાઇ.

ગુજરાતમાં કોરોના મહામારી બેકાબૂ બની હોય તેમ રાજ્યમાં સતત 1500થી વધુ કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યા છે સાથે જ મોતનો આંકડો પણ વધી રહ્યો છે. ત્યારે રાજ્યમાં શહેરોની સ્થિતિ બેકાબૂ બન્યા બાદ હવે ગામડાઓમાં પણ કોરોનાનો ભય ફેલાયો છે અને અને ગ્રામજનો કોરોનાની ચેનને તોડવા માટે સ્વયંભૂ લોકડાઉન આપી રહ્યા છે. કોરોના સંક્રમણની ચેન તોડવા […]

Business

કેન્દ્ર સરકારે શુક્રવારના રોજ લોન મોરેટોરિયમ દરમ્યાન વ્યાજ પર વ્યાજને લઇ પોતાના નિર્ણયની સંપૂર્ણ માહિતી આપી હતી

લોન મોરેટોરિયમ (Loan Moratorium) અંગે એક મોટા સમાચાર સામે આવ્યા છે. જો તમે લોકડાઉન (Lockdown) દરમ્યાન મોરેટોરિયમનો લાભ લીધો નથી અને દરેક હપ્તો ચૂકવ્યો છે તો તમને બેન્ક (Bank) તરફથી કેશબેક (Cash Back) મળશે. કેન્દ્ર સરકારે શુક્રવારના રોજ લોન મોરેટોરિયમ દરમ્યાન વ્યાજ પર વ્યાજને લઇ પોતાના નિર્ણયની સંપૂર્ણ માહિતી આપી હતી તે દરમ્યાન આ વાત […]

GUJARAT

લોકડાઉન દરમિયાન 30 હજારનું દેવું ચુકવવા માટે એન્જિનિયર યુવક લૂંટારુ બન્યો હોય એવી ચોંકાવનારી ઘટના સામે આવી છે.

લોકડાઉન દરમિયાન 30 હજારનું દેવું ચુકવવા માટે એન્જિનિયર યુવક લૂંટારુ બન્યો હોય એવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. દેવું થઈ જતા ચિંતામાં મુકાયેલા શખ્સે લૂંટને અંજામ આપ્યો. જોકે, CCTV ફૂટેજના આધારે સોલા પોલીસે લૂંટ કરનાર શખ્સની ગણતરીના કલાકમાં જ ધરપકડ કરી. મહત્વનું છે કે લૂંટારું શખ્સે પોલીસથી બચવા 4 વખત કપડાં પણ બદલ્યા હોવાનું અને […]

Ahmedabad

અમદાવાદમાં રાત્રી ના ૧૦ વાગ્યા બાદ શહેરના ર૭ રસ્તા બંધ

રાતના ૧૦ વાગ્યા બાદ શહેરની દુકાનો બંધ કરવાનો નિર્ણયા ર૭ રસ્તા પરની તમામ દુકાનો બંદ કરવાનો નિર્ણય માત્ર દવાની દુકાનો જ ચાલુ રહેશે ખુલ્લી જગ્યા પર યુવકો ટોળે બેસતા હોવાનું સામે આવ્યુ યુવાનો થી ઘરના વડીલોની પણ સંક્રમણ ફેલાવવાનો ભય. કોરોના અંગેના નિયમો ન પળાતા કેટલાક વિસ્તારોમાં દુકાનો-બજારો રાત્રે 10 પછી સદંતર બંધ રાખવા નિર્ણય….સમગ્ર […]

Corona-live GUJARAT

બનાસકાંઠાના ગઢ ગામમાં સ્વૈચ્છિક લોકડાઉનનો પાળવાનો નિર્ણય કરવામાં આવ્યો છે…

બનાસકાંઠામાં કોરોનાનું સંક્રમણ ઘટવાના બદલે સતત વધી રહ્યું છે, તો કોરોનાના કારણે મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. આમ પ્રતિદિન બનાસકાંઠા જિલ્લાની સ્થિતિ વસણતી જાય છે. આમ આ વાઈરસ હવે બેકાબૂ બન્યો છે અને વણથંભ્યો રહ્યો છે. ત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. બનાસકાંઠાના ગઢ ગામમાં સ્વૈચ્છિક લોકડાઉનનો […]