GUJARAT

મારા પ્યારા વડોદરાવાસિયો.. હાલ આપણું વડોદરા ઇટલી ના માર્ગે જઈ રહ્યું છે.

મારા પ્યારા વડોદરાવાસિયો.. હાલ આપણું વડોદરા ઇટલી ના માર્ગે જઈ રહ્યું છે. એને બચાવવું એ હવે માત્ર અને માત્ર આપણા હાથમાં છે, સરકારે તો તો તેની ફરજ બજાવી લીધી. પણ આપણે તેને ગંભીરતા થી લીધી નહિ… પણ હવે વારો આપણો છે. હાલ માં માત્ર સરકારી આંકડા પ્રમાણે ૬૦-૬૫ આજુબાજુ કોરોના કેસ આવી રહ્યા છે (રીઅલમાં […]

International

USના 11 ફાઈટર જેટ્સે બરાબરનો ઘેરો ઘાલ્યો, યુદ્ધાભ્યાસ કરતી ચીની નેવીના હાજા ગગડી ગયા

દક્ષિણ ચીન સાગરમાં ચાલી રહેલા અમેરિકી યુદ્ધાભ્યાસમાં યૂએસ નેવી અત્યંત શક્તિશાળી શક્તિપ્રદર્શન કરી રહી છે. ચીનની ધમકી બદ અમેરિકાના 11 ફાઈટર જેટ્સ એક સાથે સાઉથ ચાઈના સીના વિવાદિત વિસ્તારમાંથી ઉડાન ભરી હતી. ચીન માત્ર ધમકી આપતુ રહી ગયું હતું અને અમેરિકાએ પોતાની તાકાત બતાવી દીધી હતી. અમેરિકાની આ આક્રમક કાર્યવાહીથી ભડકેલા ચીનના ગ્લોબલ ટાઈમ્સે આ […]

Kheda (Anand)

આણંદ જિલ્લા પોલીસ નો માસ્ક ન પહેરનાર સામે મેગા ડ્રાઈવ ૪૦૬૪ નાગરિકો ઝડપાયા

રૂ.૮૧૨૮૦૦/ નો દંડ પણ આણંદ પોલીસ દ્વારા વસૂલ કરાયો. આણંદ જિલ્લામાં કોરોના વાઇરસ સામે રક્ષણ મેળવવા માટે અને કાળજી લેવા રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલી ગાઈડ લાઈન મુજબ માસ્ક પહેરવો અને એક બીજા વચ્યે જરૂરી અંતર રાખવુ અને તે પ્રમાણે અનુસરવું અનિવાર્ય છે માસ્ક નહીં પહેરનાર ને દંડ પણ થઈ રહ્યો છે […]

India

2 માતાઓનો ઉલ્લેખ કરી PM મોદીએ ઈશારામાં કહ્યું, “આવા તો કેટલાય આવ્યા ને ગયા”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લદ્દાખ પ્રવાસ દરમિયાન આજે લેહમાં જવાનોને સંબોધિત કર્યા. આ સંબોધનમાં એક તરફ પીએમ મોદીએ ભારતીય જવાનોનો ઉત્સાહ વધાર્યો, તો બીજી તરફ તેમણે ચીનને જોરદાર સંભળાવ્યું. પીએમ મોદીએ કહ્યું કે ભારતીય જવાનોએ દુનિયાને પોતાની બહાદુરીનો પરચો આપ્યો છે. લદ્દાખમાં ચીની હરકતો પર કટાક્ષ કરતા પીએમ મોદીએ કહ્યું કે વિસ્તારવાદનો જમાનો જતો રહ્યો છે, […]

Bollywood

સુશાંતના નિધન બાદ મૈથિલી ઠાકુરનો મોટો નિર્ણય, આખું બોલિવૂૂડ આંખો ફાડીને જોતું જ રહી ગયું!

સુશાંત સિંહ રાજપૂતનાં મોતનાં દુ:ખથી લોકો ખૂબ ગુસ્સે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સુશાંત ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ભેદભાવનો શિકાર બન્યો છે. સોશિયલ મીડિયા પર સતત નેપોટિઝમની ચર્ચા થઈ રહી છે. લોકો કેટલાક કલાકારો, નિર્માતાઓ અને દિગ્દર્શકોની ફિલ્મોનો બહિષ્કાર કરવાની વાત કરી રહ્યા છે. આ દરમિયાન ઘરે ઘરે ફેમસ ગાયિકા મૈથિલી ઠાકુરે એક નિર્ણય કર્યો […]

India

સરહદે યુદ્ધના ભણકારા, ચીને LAC પર આ 3 રાજ્યોમાં જવાનો-હથિયારોનો કરી દીધો ખડકલો

લદ્દાખની ગલવાન ઘાટીમાં લોહિયાળ સંઘર્ષ બાદ ભારત-ચીનમાં તનાતની છે. વાસ્તવિક નિયંત્રણ રેખા એટલે કે LAC પર તણાવ ઓછો કરવા માટે નવી દિલ્હી અને બેઇજિંગની તરફથી સૈન્ય અને ડિપ્લોમેટસ પ્રયાસ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે ચીન એલએસીના વિસ્તારોમાં પોતાની સૈન્ય હાજરી પણ વધારી રહ્યું છે. LACને અડીને આવેલા ત્રણ રાજ્યો અરૂણાચલ પ્રદેશ, સિક્કિમ અને ઉત્તરાખંડમાં […]

Kheda (Anand)

પ્રેમ ને શ્વાસ માં લો…આભાર ને શ્વાસ થી બહાર છો ડો….. જીવન ને સુંદર બનાવીએ…

પ્રેમ ને શ્વાસ માં લો…આભાર ને શ્વાસ થી બહાર છો ડો….. જીવન ને સુંદર બનાવીએ… વૃદ્ધા શ્રમ ના વડીલ વૃદ્ધ નાગરિકો એ યોગ કરીને ને સૌ ને પ્રેરણા આપી……. ગોકુળ ધામ નાર….અને ભક્તિ સેવાશ્રમ યોગમય બન્યું……. આણંદ જિલ્લા ના તારાપુર ધર્મજ હાઇવે ઉપર આવેલા ગોકુળ ધામ નાર સંકુલ ખાતે આજે સાધુ સંતો અને ભક્તિ સેવા […]