અમદાવાદ (Ahmedabad)માં વધતા જતા પ્રદુષણ (Pollution) અને કોરોના મહામારી (Corona Virus)ના પ્રકોપને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ કમિશ્નરે (Ahmedabad Police Commissioner) મહત્વનો નિર્ણય લીધો છે. હવેથી સવારે 8 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી ટ્રેક્ટર (Tractor), ટ્રક (Truck) કે અન્ય ભારે વાહન (Heavy Vehicles) ની અવર-જવર પર પ્રતિબંધ રહેશે. માત્ર જીવનજરૂરિયાતની ચિજવસ્તુઓનો પુરવઠો પુરો પાડવા માટે જ […]