GUJARAT

શહેરની વટવા, નારોલ, નરોડા GIDCમાં ‘આગ લાગે ત્યારે કૂવો ખોદવા’ જેવો ઘાટ જોવા મળે છે.

મેઘમણિ ગ્રુપના સ્.ડ્ઢ. અને GCCIના પ્રમુખ નટુભાઈ પટેલના સગા ભત્રીજા મૌલિક જયંતિ પટેલ અને રૂચિત સૂર્યકાંત જાનીની માલિકની વટવામાં આવેલી માતંગી ઈન્ડસ્ટ્રીઝમાં મંગળવારે મોડી રાત્રે વિનાશક આગ દુર્ઘટના સર્જાઈ હતી. માતંગી ઈન્ડસ્ટ્રીઝમાં મેઘમણિ ગ્રુપના અન્ય સગાંઓ સાયલન્ટ પાર્ટનર હોવાનું જાણવા મળે છે. માતંગી ઈન્ડસ્ટ્રીઝમાં વિસ્ફોટ સાથે ફાટી નીકળેલી વિનાશક આગની ઘટનાને પગલે શહેરીજનો ઈન્ડસ્ટ્રીયલ જ્વાળામુખી […]

GUJARAT

લોકડાઉન દરમ્યાન બધ રહેલા ઔદ્યોગિક એકમો ઉપર આર્થિક મંદીની અસર બાબતે પૂર્વ નાણાં મંત્રી રોહિતભાઈ પટેલ

લોકડાઉન દરમ્યાન બધ રહેલા ઔદ્યોગિક એકમો ઉપર આર્થિક મંદીની અસર બાબતે પૂર્વ નાણાં મંત્રી રોહિતભાઈ પટેલ…