GUJARAT

આણંદ જિલ્લામાં કોવિડ ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરનાર 13 શખ્સો સામે ગુનો

આણંદ : આણંદ જિલ્લામાં કોરોના વધી રહેલ સંક્રમણને ડામવા તંત્ર દ્વારા જાહેરનામુ બહાર પાડી સંક્રમણને અટકાવવાના પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે કેટલાક નાગરિકો આ મામલે બેદરકારી દાખવી અમલ ન કરતા હોઈ આણંદ શહેરના ૫ જ્યારે ગ્રામ્ય વિસ્તારોના ૮ મળી કુલ ૧૩ વ્યક્તિઓ વિરૂધ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આણંદ શહેરના […]

India

ઉત્તરપ્રદેશના ૧૧ વર્ષનાં બાળકે યૂ-ટયૂબ પરથી હેકિંગ શીખીને પોતાના પિતાને ઇ-મેલ કરીને રૂપિયા ૧૦ કરોડ ની માગણી.

ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદ જિલ્લાના ૧૧ વર્ષનાં એક બાળકે એવો અપરાધ કર્યો છે કે જેને સાંભળીને તમે આૃર્યમાં મુકાઈ જશો. તે બાળકે યૂ-ટયૂબ પરથી હેકિંગ શીખીને પોતાના પિતાને જ ઇ-મેલ કરીને રૂપિયા ૧૦ કરોડની ખંડણીની માગણી કરી દીધી હતી. પોલીસે તપાસ શરૂ કરી તો જે આઇપી એડ્રસથી ઇ-મેલ મોકલવામાં આવ્યા હતા, તે પીડિત પિતાના ઘેરથી જ મોકલવામાં […]

GUJARAT

સાવરકુંડલાના લુવારા ગામેથી 32 ગુનાનો ખુંખાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો.

સાવરકુંડલાના લુવારા ગામેથી 32 ગુનાનો ખુંખાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. અશોક બોરીચા (ઉં.વ.31)ને (Ashok Boricha) LCB અને SOGએ દબોચી લીધો છે. હથિયારોના સોદાગર તેમજ ગુજસીટોક સહિત 18 ગુનામાં આરોપી વોન્ટેડ હતો. પકડવા ગયેલ પોલીસ અને આરોપી વચ્ચે ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયાનું પોલીસે જણાવ્યું છે. પોલીસે ફોરવ્હીલ અને હથિયારો મોબાઈલ વગેરે મુદામાલ પણ કબ્જે કર્યો […]

Crime GUJARAT

સુરતમાં 24 કલાકમાં પોલીસ ચોપડે બે હત્યાની ઘટના નોંધાઈ.

એક બાદ એક હત્યા…અપહરણ…ખંડણી…દુષ્કર્મ જેવી ઘટનાઓ સુરતમાં સામાન્ય બની ગઇ છે. જેના લીધે સુરત ની સિરત ખરડાઇ રહી છે. રોજે-રોજ અહીં ગુનાઓનો ગ્રાફ વધી રહ્યો છે.. જેનો પુરાવો છે એક જ દિવસમાં થયેલી બે હત્યાઓ.. જેના કારણે સામાન્ય માણસના મનમાં ભય વ્યાપી ગયો છે. સુરતમાં ક્રાઇમ રેટ માં સતત વધારો થઈ રહ્યો છે, એક બાદ […]

GUJARAT

ભરૂચ સાયબર ક્રાઈમ બ્રાંચ પોલીસ તેમજ એલસીબી પોલીસને આરોપીઓની ટોળકીને ઝડપી પાડવામાં સફળતા મળી.

ભરૂચ જિલ્લા સાયબર ક્રાઇમ અને એલસીબી પોલીસે ગુજરાત, આંધ્રપ્રદેશ, હૈદરાબાદ તથા અન્ય રાજ્યોમાં એટીએમ કાર્ડ કલોન કરી ડુપ્લીકેટ એટીએમ કાર્ડ બનાવી લોકોના બેંકના એકાઉન્ટમાંથી લાખો રૂપિયા ઉપાડી લેતી આંતરરાજ્ય યુપીની પ્રતાપ ગઢની ગેંગને ઝડપી પાડી છે. પોલીસે સાત લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે પાંચની અટકાયત કરી ભરૂચ જિલ્લામાં બનેલ ત્રણ ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. તાજેતરમાં […]

Crime GUJARAT

વલસાડ જિલ્લા એલ.સી.બી પોલીસની ટીમે 28 લાખના ગાંજા સાથે એક આરોપીની ધરપકડ.

આંતરરાજ્ય નશાના કારોબારના ચાલતા વેપલા પર વલસાડ જિલ્લા એલ.સી.બી.એ રોક લગાવી 28 લાખથી વધુનો 283 કિલો નશાનો માલ જપ્ત કરી લીધો છે અને આ મામાલે એક આરોપીની ધરપકડ પણ કરી છે. દેશમાં સૌથી વિક્સિત રાજ્ય ગુજરાતને નશા ભરડામાં નાખવાનું કામ માફિયાઓ દ્વારા કરવામાં આવી રહ્યું હતું. વલસાડ જિલ્લા એલ.સી.બી પોલીસની ટીમે 28 લાખના ગાંજા સાથે […]

NRI

દક્ષિણ આફ્રિકામાં મૂળ ભારતીય ના ડ્રગ્સ તસ્કર ની તેના ઘરે ગોળી મારીને હત્યા કરવામાં આવી.

દક્ષિણ આફ્રિકા માં ભારતીય મૂળના ડ્રગ્સ તસ્કર ની તેના ઘરે ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ પછી તસ્કરના સમર્થકોએ બંને શંકાસ્પદ હત્યારાઓનું શિરચ્છેદ કરી તેમના મૃતદેહોને બાળી નાખ્યા હતા. સ્થાનિક પોલીસ (Police)નું કહેવું છે કે ‘ટેડી માફિયા’ તરીકે ઓળખાતા યાગનાથન પિલ્લઇને શેલક્રોસ સ્થિત તેના ઘરે બે વાર માથામાં ગોળી મારવામાં આવી હતી. પોલીસે કહ્યું […]

Crime GUJARAT

બનાસકાંઠા જિલ્લાના થરાદમાં હત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો.

બનાસકાંઠા જિલ્લામાં હત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પૈસાની લાલચમાં આવેલા ડીસાના વેપારીના જ સાથી વેપારી મિત્રએ ડીસાના વેપારીને દાડમનો માલ ખરીદવા દિયોદર બોલાવ્યો હતો. ત્યારબાદ તેની પાસે રહેલા લાખો રૂપિયા પડાવી લેવા ડીસાના વેપારીને તેની કારમા જ દોરડા વડે ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી તેની લાશને થરાદના નર્મદાની કેનાલમાં ફેંકી દીધી હતી. […]

Crime GUJARAT

પોલીસ જ બુટલેગર બની ગઇ અને ઓઢવ પોલીસે દારૂ વેપાર કરતા બે પોલીસ કર્મીની ધરપકડ

નિકોલમાં અસલી પોલીસ જ બુટલેગર બની ગઇ અને ઓઢવ પોલીસે દારૂ વેપાર કરતા બે પોલીસ કર્મીની ધરપકડ પણ કરી લીધી. ત્રણ પોલીસ કર્મીઓ પોતાની ગેંગ બનાવી પુર્વ વિસ્તાર ખુલ્લેઆમ દારૂનો ધંધો શરૂ કર્યો હતો. પહેલી નજરમાં બુટલેગર લાગતા બંન્ને આરોપી નિકોલ પોલીસ સ્ટેશનમાં પોલીસના કોન્સ્ટેબલ છે. જેમનું નામ રણજીતસિંહ પાવરા અને યુવરાજસિંહ રાઠોડ છેલ્લા ઘણા […]

Crime GUJARAT

ગઢડા શહેરમાં એક સનસનાટી ભરી હત્યાની ઘટના બની…

ગઢડા શહેરમાં એક સનસનાટી ભરી હત્યાની ઘટના બની છે. જેમા એક સગા ભાઇએ પોતાના જ નાના ભાઇની હત્યા કરી નાંખી છે. સગા ભાઈએ ઘરકંકાસના કારણે સગા ભાઈની હત્યા કરતા પથંકમાં મોટા ભાઇ પર લોકો ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે. આ ઘટના ગઢડા શહેરના સામાકાઠા વિસ્તારની છે. સામાકાંઠે રહેતા મંગળુભાઈ ભીસરીયાએ તેના નાનાભાઈ કિશોરભાઈને ગઈકાલે લાકડાના […]