Sports

તો PM મોદી ધોનીની આતંરરાષ્ટ્રીય ક્રિકેટમાં કરાવશે વાપસી! પાક. દિગ્ગજ ક્રિકેટરે કહી આ વાત

મહેન્દ્ર સિંહ ધોનીએ 15 ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસના રોજ આંતરરાષ્ટ્રિય ક્રિકેટથી સંન્યાસની જાહેરાત કરી હતી. ધોનીની આ જાહેરાતથી દુનિયાભરમાં તેના કરોડો ચાહકો આશ્ચર્ય પામ્યા છે. ત્યારે ક્રિકેટના કેટલાક દિગ્ગજ પણ ધોનીના આ નિર્ણયથી ચોંક્યા છે. જો કે, ધોનીના સંન્યાસની જાહેરાત બાદ સોશિયલ મીડિયા પર ક્રિકેટ દિગ્ગજો સહિત ફેન્સ તેને ભવિષ્યની શુભેચ્છા પાઠવી રહ્યા છે […]

Sports

ધોનીનું કરિયર ખતમ થવા પાછળ…યુઝવેન્દ્ર ચહલે કર્યો મોટો દાવો

તારીખ 15 ઓગસ્ટ, સમય રાત્રે 7 મિનિટ 29 મિનિટ. આ એ તારીખ અને સમય છે જ્યારે કરોડો ક્રિકેટ ફેન્સના દિલ તુટી ગયા હતા. કારણ કે ભારતના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. મહેન્દ્રસિંહ ધોનીની નિવૃત્તિથી માત્ર ચાહકો જ નહીં પરંતુ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પણ આશ્ચર્યચકિત થયા છે. તમને જણાવી દઈએ કે […]

Sports

ધોનીની આગેવાનીમાં ગાંગુલીએ લીધો હતો સંન્યાસ, ‘દાદા’ની અધ્યક્ષતામાં ‘માહી’નું ક્રિકેટને અલવિદા

સૌરવ ગાંગુલી અને મહેન્દ્ર સિંહ ધોની. આ ફક્ત 2 નામ નથી, પરંતુ ભારતીય ક્રિકેટ ટીમની ઓળખ છે. ‘દાદા’એ ભારતીય ટીમને ડૂબતા-ડૂબતા બહાર લાવી. નવા ખેલાડી શોધ્યા, તેમને લડવાનું શીખવ્યું, તો મહેન્દ્ર સિંહ ધોનીએ એ પ્લેઇંગ ઇલેવનમાં જીવ ફૂંકીને સફળતાના શિખરે પહોંચાડી. આને સંયોગ કહેવાય કે કિસ્મત, પરંતુ અલગ-અલગ સમયે ભારતીય ક્રિકેટ ટીમની કમાન સંભાળનારા આ […]

Sports

હાર્દિક પંડ્યાની પત્નીએ બેબી બંપ સાથે શેર કરી ખાસ તસવીરો, વાયરલ થઈ રહ્યા નતાશાના આ Pics

મુંબઈ: સર્બિયાઈ ડાન્સર-અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક હાલના દિવસોમાં પોતાના પ્રેગ્નેન્સી તબક્કાને ખૂબ જ એન્જોય કરી રહી છે અને ખૂબ જ ઓછા સમયમાં હાર્દિક પંડ્યાને બાળકને જન્મ આપવાની છે. એવામાં હવે નતાશા સોશિયલ મીડિયાના માધ્યમથી ફેન્સ સાથે પોતાના બેબી બંપની તસવીરો શેર કરી રહી છે જે ઝડપથી વાયરલ થઈ રહી છે. નતાશા વર્ષ 2013ની ફિલ્મ સત્યાગ્રહમાં એક […]

Sports

મારો ધ્યેય બીજા કરતાં નહી પરંતુ મારા કરતાં જ બેસ્ટ બનવાનો છે : MS

એમ એસ ધોનીએ અચાનક વનડે અને ટી-20ની કેપ્ટનસી છોડી દેતા તેમના ફેન્સ નારાજ થઈ ગયા છે. ધોનીએ અત્યાર સુધી ભારતને સૌથી વધારે મેચો જીતાડી છે. ધોનીએ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને નંબર વન બનાવી હતી. ધોનીએ પોતાના નિવેદનો વખતે કરેલી એવી આઠ વાતો જે તેમણે એક મહાન ક્રિકેટર બનાવે છે. 1. મારો ધ્યેય બીજા કરતાં બેસ્ટ થવાનો […]

Sports

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પર ગંભીર આરોપ! BCCI કરશે ઉંડાણથી તપાસ

બીસીસીઆઈના કન્ડક્ટ અધિકારી ડી.કે. જૈને રવિવારે કહ્યું હતું કે તે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી વિરુદ્ધ મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિએશનના આજીવન સભ્ય સંજીવ ગુપ્તા દ્વારા દાખલ કરવામાં આવેલી હિતોના ટકરાવની ફરિયાદની તપાસ કરશે. ગુપ્તાએ અગાઉ અન્ય ખેલાડીઓ પર પણ આ પ્રકારના આરોપો લગાવ્યા હતા, જેને બાદમાં રદ કરવામાં આવ્યા હતા. ગુપ્તાએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે […]

Sports

આ પાકિસ્તાની ખેલાડીએ વર્લ્ડ કપ દરમિયાન કરી હતી ના કરવાની ભૂલ, પોતાની પત્નીને તિજોરીમાં…

વર્લ્ડ કપ સમયે ભારત-પાકિસ્તાન અને બાંગ્લાદેશના ક્રિકેટ બોર્ડ ખેલાડીઓને પરિવારથી દૂર રાખે છે. તેમનો ઉદ્દેશ એ છે કે ખેલાડીઓએ ફક્ત ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ખેલાડીઓ ક્રિકેટ બોર્ડના આ નિયમોનું પણ પાલન કરે છે. પરંતુ દિગ્ગજ પાકિસ્તાની ખેલાડીએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો કે વર્લ્ડ કપ દરમિયાન, પીસીબીની પરવાનગી લીધા વિના, તેણે પત્નીને પોતાની પાસે […]

India

ભારતનાં આ ક્રિકેટરે એવું તો શું કર્યું કે પોલીસે ફટકાર્યો દંડ – કાર પણ જબ્ત કરી

ભારતનાં પૂર્વ ક્રિકેટર રોબિન સિંહ પર લૉકડાઉન નિયમોનો કથિત ભંગ કરવાના મામલે 500 રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો છે અને તેમની કારને જબ્ત કરવામાં આવી છે. તમિલનાડુનાં આ પૂર્વ ક્રિકેટર કાર લઇને શાકભાજી લેવા ગયા હતા અને તેમને પોલીસે પકડી લીધી. પોલીસનાં સૂત્રોએ જણાવ્યું કે તેમના પર 500 રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે. ચેન્નઈમાં 30 જૂન […]

Sports

રમત પ્રેમીઓ માટે મોટા સમાચાર! કોરોના મહામારી વચ્ચે આ તારીખે શરૂ થશે IPL

કોરોના મહામારી વચ્ચે હાલ ક્રિકેટ સંપૂર્ણ રીતે ઠપ્પ છે. મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ્સમાંથી એક ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL) પણ અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવામાં આવી છે. જો કે, આગામી મહિનાથી ઇન્ટરનેશનલ ક્રિકેટની શરૂઆત થવા જઈ રહી છે. જુલાઈમાં ઇંગ્લેન્ડ અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે સીરીઝ રમાશે. પરંતુ તેમ છતા આ વર્ષ થનારા ટી20 વર્લ્ડ કપને લઈ હાલ પણ આશંકાઓનો માહોલ […]