India

ચીની સૈનિકોની સરહદ પાર ઘૂસણખોરીની ઘટના લેહથી ૧૩૫ કિ.મી.ના અંતરે આવેલા ચાનતાંગ ગામે નોંધાઇ.

ભારત અને ચીન વચ્ચેનો વિવાદ શાંત થવાનું નામ નથી લઇ રહ્યો. તે દરમિયાન સાદા વસ્ત્રોમાં ચીની સૈનિકો સરહદ પાર કરીને લદ્દાખના એક સરહદી ગામમાં ઘૂસી ગયાની ઘટના પ્રકાશમાં આવી છે. ચીની સૈનિકોની સરહદ પાર ઘૂસણખોરીની ઘટના લેહથી ૧૩૫ કિ.મી.ના અંતરે આવેલા ચાનતાંગ ગામે નોંધાઇ હતી. આ ગામ ન્યોમા વિસ્તારમાં આવેલું છે. જોકે ચીની સૈનિકો સરહદમાં […]

India

ભારત અને ચીનની વચ્ચે લદાખ ના વિવાદાસ્પદ સ્થળોથી સેનાઓ હટાવવા એટલે કે ડિસએન્ગેજમેન્ટ ને લઈને સહમતિ સધાઈ ગઈ છે.

ભારત અને ચીનના પૂર્વી લદ્દાખ નીએ સરહદે મે મહિનાથી ચાલી રહેલા ગતિરોધ વચ્ચે મહત્વના સમાચાર સામે આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પૂર્વી લદ્દાખમાં બંને દેશો વચ્ચે તણાવ ટૂંક સમયમાં જ ઘટી શકે છે. બંને દેશોનું સૈન્યએ યથાસ્થિતિ જાળવી રાખવા ત્રણ તબક્કામાં પીછેહટ કરવાની યોજના પર સહમતિ વ્યક્ત કરી હતી. ત્યાર બાદ બંને દેશોની સેનાઓ એપ્રિલ-મે […]

International

ચીનનો અરૂણાચલ પ્રદેશ પર ડોળો, બોર્ડર પર કરી રહ્યું છે આ હરકત? ખરબો રૂપિયાનો કરશે ખર્ચ

ચીન (China) વ્યૂહાત્મક અને રણનીતિક રીતે મહત્વપૂર્ણ સિચુઆન-તિબેટ (Sichuan-Tibet) રેલવે લાઇન (Railway Line)નું નિર્માણ શરૂ કરવા જઇ રહ્યું છે. આ રેલવે લાઇન દક્ષિણ પશ્ચિમના સિચુઆન પ્રાંતના યાનથી શરૂ થશે અને તિબેટ (Tibet) માં લિંઝી (Linzhi) સુધી જશે. આ રેલવે લાઇનના નિર્માણથી ચીનની પહોંચ અરૂણાચલ પ્રદેશ (Arunachalpradesh) ની લગભગ બોર્ડર સુધી પહોંચી જશે. ચીનના સરકારી અખબાર […]

India

ભારત અને ચીન વચ્ચે સરહદ પર તણાવની વચ્ચે મિસાઇલ પરીક્ષણમાં ભારતે વધુ એક પગલું આગળ ભર્યું છે…

ભારત (India) અને ચીન (China) વચ્ચે સરહદ પર તણાવની વચ્ચે મિસાઇલ પરીક્ષણમાં ભારતે વધુ એક પગલું આગળ ભર્યું છે. ભારતે આજે સવારે સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. ભારતે વૉરહેડની સાથે ‘નાગ’ ટેન્ક ગાઇડેડ મિસાઇલ (Nag Anti-Tank Guided Missile)ના અંતિમ તબક્કાનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. આ મિસાઇલનું પરીક્ષણ સવારે 6.45 કલાકે રાજસ્થાન (Rajasthan)ના પોખરણ ફીલ્ડ […]

Uncategorized

ચીન સાથેના સરહદી વિવાદ વચ્ચે હવે પાકિસ્તાન LoC પર કરેલા સંઘર્ષ વિરામના ભંગમાં આજે ભારતીય સેનાના ત્રણ જવાનો શહિદ થયા છે….

ચીન સાથેના સરહદી વિવાદ વચ્ચે હવે પાકિસ્તાન LoC પર કરેલા સંઘર્ષ વિરામના ભંગમાં આજે ભારતીય સેનાના ત્રણ જવાનો શહિદ થયા છે. જ્યારે અન્ય 5 જવાનો ઘાયલ થયા છે. ભારતીય સેનાના જવાનો પાકિસ્તાનને આકરો જવાબ આપી રહ્યાં છે. પાકિસ્તાની સેનાએ આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલા સેનાની ચોકીઓને નિશાન બનાવીને મોર્ટાર મારો કર્યો હતો. સેનાના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે […]

International

નેપાળ ઉત્તરાખંડમાં કલાપાની નજીક તેની સરહદ પાર સૈન્ય તૈનાત કરવા માટે કાયમી ક્વાર્ટર્સ અને બેરેક બનાવી રહ્યું છે.

નેપાળ ઉત્તરાખંડમાં કલાપાની નજીક તેની સરહદ પાર સૈન્ય તૈનાત કરવા માટે કાયમી ક્વાર્ટર્સ અને બેરેક બનાવી રહ્યું છે. નેપાળ ઉત્તરાખંડના કલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરા વિસ્તારો પર પોતાનો દાવો રજૂ કરી રહ્યું છે. નેપાળનું આ પગલું એકદમ ચોંકાવનારું છે કારણ કે આ પહેલા નેપાળે આ વિસ્તારમાં ક્યારેય સૈનિકોની તૈનાતી કરી નહોતી. આ બેરેક કાલાપાનીથી 13 કિલોમીટર […]

India

સરહદ પર ચીન એવી હરકતો કરી રહ્યું છે કે LACનું વાતાવરણ ખૂબ જ ગરમાઇ ગયું છે….

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલ ગતિરોધ થોભવાનું નામ લઇ રહ્યું નથી. સરહદ પર ચીન એવી હરકતો કરી રહ્યું છે કે LACનું વાતાવરણ ખૂબ જ ગરમાઇ ગયું છે. ચીનની સેના પોતાની સૈન્ય તાકાત દેખાડીને ભારતને ડરાવવા માંગતું હતું પરંતુ ભારતે જડબાતોડ જવાબ આપતા ચીન ગેંગેંફેંફેં થઇ ગયું છે. ભારતીય જવાનોના પરાક્રમની આગળ ચીનની PLAએ ગીતો […]

International

ભારત વિરુદ્ધ ચીને હવે ખેલ્યો નવો દાવ, ભુતાન સરહદે ઉંબાડિયા કરવાનું કર્યું શરૂ

ચીને સત્તાવાર રીતે સ્વીકાર કર્યું છે કે તેને ભૂટાનની સાથે પૂર્વ સેક્ટરમાં સરહદ વિવાદ છે. ચીનની આ સ્વીકૃતિ ભારત માટે ઘણી મહત્વની છે. ઉલ્લેખનીય છે કે ભૂટાનની પૂર્વ સીમા અરૂણાચલ પ્રદેશ સાથે લાગે છે અને આ જ વિસ્તારમાં હવે ચીન સરહદ વિવાદનો દાવો કરી રહ્યું છે. ચીને કહ્યું છે કે તેનો ભૂટાન સાથે સરહદ વિવાદ […]

India

લેહથી PM મોદીનો ચીન-પાકને સખ્ત સંદેશ, દરેક હકતનો જવાબ આપવા માટે ભારત તૈયાર

લદ્દાખમાં ચાલી રહેલી ‘કરો યા મરો’ની સ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ચીનને મોટો સંદેશ આપતા અચાનક સીધા અગ્રિમ મોરચા પર પહોંચ્યા છે. પીએમ મોદી આજે વહેલી સવારે લગભગ 11 હજાર ફૂટની ઊંચાઈ પર આવેલા નીમૂ બેઝ પર પહોંચ્યા છે. તેમણે સેના અને આઈટીબીપીનાં જવાનોની સાથે મુલાકાત કરી અને તેમનો ઉત્સાહ વધાર્યો. આ દરમિયાન પીએમ […]

India

સરહદે યુદ્ધના ભણકારા, ચીને LAC પર આ 3 રાજ્યોમાં જવાનો-હથિયારોનો કરી દીધો ખડકલો

લદ્દાખની ગલવાન ઘાટીમાં લોહિયાળ સંઘર્ષ બાદ ભારત-ચીનમાં તનાતની છે. વાસ્તવિક નિયંત્રણ રેખા એટલે કે LAC પર તણાવ ઓછો કરવા માટે નવી દિલ્હી અને બેઇજિંગની તરફથી સૈન્ય અને ડિપ્લોમેટસ પ્રયાસ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે ચીન એલએસીના વિસ્તારોમાં પોતાની સૈન્ય હાજરી પણ વધારી રહ્યું છે. LACને અડીને આવેલા ત્રણ રાજ્યો અરૂણાચલ પ્રદેશ, સિક્કિમ અને ઉત્તરાખંડમાં […]