બેન્ક ઓફ બરોડા ની પ્રતાપનગર વિસ્તાર માં આવેલી બ્રાન્ચમાં લોકરરૂમ માં ઉધઈ આવી ગઈ હતી. જેની જાણ બેન્ક કર્મચારીઓ ને જ ન હતી. આજે એક મહિલા ખાતેદાર બેન્કના લોકરમાં મુકેલા રોકડા રૂપિયા લેવા આવ્યા ત્યારે આ વાતનો ખુલાસો થયો હતો. મહિલા ખાતેદારના લોકરમાં મુકેલા રોકડા રૂપિયા 2 લાખથી વધારે ઉધઈ કાતરી ગઈ હોવાનું સામે આવતા […]
Tag: bank of baroda
બેન્ક ઓફ બરોડા બ્રાન્ચમાં જુદી જુદી ત્રણ કંનીઓએ બનાવટી દસ્તાવેજો, કુલ ૨૭૨ કરોડની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદો.
નેશનલાઈઝડ બેન્ક સાથે છેતરપિંડી અને ફ્રોડના કિસ્સામાં વધુ ત્રણનો ઉમેરો થયો છે અને છેલ્લા ત્રણ જ દિવસમાં સીબીઆઈએ ગોંડલ, અમદાવાદ અને કપડવંજની બેન્ક ઓફ બરોડા બ્રાન્ચમાં જુદી જુદી ત્રણ કંનીઓએ બનાવટી દસ્તાવેજો, હિસાબોના આધારે લોન, ક્રેડિટ ફેસિલિટી મેળવી કુલ ૨૭૨ કરોડની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદો મળતાં સઘન તપાસ હાથ ધરી છે. સીબીઆઈને મળેલી ફરિયાદ મુજબ, […]
ગાડીઓ વેચવા માટે Maruti Suzuki લાવી આ શાનદાર સ્કીમ, ઓછા EMI પર ખરીદી શકશો કાર
લોકડાઉનના કારણે ઓટો ઈન્ડસ્ટ્રીઝને પણ ભારે નુકશાનનો સામનો કરવો પડ્યો છે. ઘણા મહિનાથી ઓટો કંપનીઓની ઈન્કમમાં ઘટાડો જોવા મળ્યો છે. લોકડાઉનના કારણે ઓટો ઈન્ડસ્ટ્રીઝને પણ ભારે નુકશાનનો સામનો કરવો પડ્યો છે. ઘણા મહિનાથી ઓટો કંપનીઓની ઈન્કમમાં ઘટાડો જોવા મળ્યો છે. ત્યારે હવે દેશની સૌથી મોટી કાર કંપની મારૂતિ સુઝુકી પોતાના ગ્રાહકો લોભામણી અને વેચાણ વધારવા […]