GUJARAT

વિદેશી હથિયારો વેચવાના મહાકૌભાંડનો પર્દાફાશ, ગુજરાત ATSએ મોટા શહેરોમાંથી શસ્ત્રો ઝડપ્યા

સામાન્ય રીતે રથયાત્રા પહેલા અસામાજિક તત્વો દ્વારા રાજ્યમાં અશાંતિ ફેલાવવાની કોશિશ કરવામાં આવતી હોય છે. ત્યારે આજે એક મોટા સમાચાર મળી રહ્યા છે. હવે રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. બીજી બાજુ કોરોના વાયરસના કારણે આ વખતે રથયાત્રા કાઢવી કે નહીં તેને લઈને મૂંઝવણ વધી છે. ત્યારે ગુજરાતમાં હથિયાર વેચવાનું સૌથી મોટું કૌભાંડનો પર્દાફાશ […]