Ahmedabad

અમદાવાદમાં ફરી એકવાર રફતારનો કહેર, કાર ચાલકે ચાર લોકોને કચડ્યા, મહિલાનું ઘટના સ્થળે જ મોત

અમદાવાદ શિવરંજની ચાર રસ્તા નજીક મોડીરાત્રે બની હિટ એંડ રનની ઘટના. મોડીરાત્રીના પૂરઝડપે દોડી આવેલા GJ 01RU 8964 નંબરની આઈ ટવેન્ટી કારના ચાલકે ફૂટપાથ પર સૂતેલા ચાર લોકોને કચડ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે સંતુબેન ભાભોર નામના મહિલાનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. મહિલા પર કારના વ્હીલ ફરી વળતા ત્યાં જ દમ તોડી દીધો […]

Business

અમદાવાદથી દિલ્હી અને દિલ્હીથી વિસ્તારાની યુકેની નવી શરૂ થયેલી ફ્લાઇટનો ભાડુ ૧ લાખ ૧૫ હજાર વસુલવામા આવે છે.

અમદાવાદથી યુકે જવાનુ મોઘુ બની ગયુ છે. કોરોના પહેલાના સમયગાળામાં અમદાવાદથી યુકે જવાનુ વન-વે એરફેર ૨૫ હજારથી ૩૦ હજાર હતુ જે અત્યારે જાન્યુઆરીમાં વધીને ૧ લાખ ૧૨ હજાર જેટલુ થઇ ગયુ છે. એર ઇન્ડિયા, બ્રિટીશ એરવેઝ અને યુનાઇટેડ એરલાઇન્સ દિલ્હીથી યુકે જવાની કનેક્ટીવીટી આપે છે. જો કે, યુકેમાં પેસેન્જર એન્ટ્રી લિમિટેડ કરી દેવાતા ત્રણેય એરલાઇન્સની […]

GUJARAT

અમદાવાદ માં એક બેન્ક ના લોકર માંથી દાગીનાની ચોરી થઈ હોવાની ઘટના.

રાજ્યમાં લોકડાઉન બાદ ચોરીની ઘટનાઓ વધવા પામી છે, ત્યારે અમદાવાદ માં એક બેન્ક ના લોકર માંથી દાગીનાની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદના નવરંગપુરા સીજી રોડ પર આવેલી IDBI બેંક ના લોકરમાંથી રૂ.16 લાખની મત્તાના દાગીનાની ચોરીની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. આ ઘટનામાં બેન્કનું લોકર તોડી ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. […]

GUJARAT

ગુજરાત હાઈકોર્ટે કરેલા આદેશ અનુસંધાને અમદાવાદની ફેમિલી કોર્ટે સર્ક્યુલર બહાર પાડયું છે.

અમદાવાદની ફેમિલી કોર્ટમાં ભરણપોષણના કેસમાં હવેથી પતિ અને પત્નીએ પોતાની મિલકતો, અસ્કયામતો, દેવાની જવાબદારી અંગેની માહિતી દર્શાવતું સોગંદનામું ફરજિયાત રજૂ કરવાનું રહેશે. કાયમી હોય કે પછી વચગાળાનું ભરણપોષણ માગવામાં આવ્યું હોય, આ બંને કિસ્સામાં મિલકત અંગેનું સોગંદનામું ફરજિયાત આપવાનું રહેશે. અમદાવાદની ફેમિલી કોર્ટના પ્રિન્સિપાલ જજ એમ.એન. મનસુરીએ ૮મી જાન્યુઆરીએ આ સર્ક્યુલર બહાર પાડયું છે. સુપ્રીમ […]

GUJARAT

અમદાવાદ નો નહેરૂબ્રિજ 15 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) દ્વારા દ્વારા વર્ષ 1962માં બનેલા સાબરમતી નદી (Sabarmati river) પરના નહેરુબ્રિજ ખખડી ગયો છે એટલે આ ખખડી ગયેલા બ્રિજના રિપેરિંગ (Repairing) માટેનાં ચક્રો તંત્રે ગતિમાન કર્યાં છે. જેના કારણે અમદાવાદ (Ahmedabad)નો નહેરૂબ્રિજ 15 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદનો નહેરૂબ્રિજ 15થી 30 જાન્યુઆરી સુધી વાહનવ્યવહાર માટે […]

GUJARAT

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા BRTS બસ ના સમયમાં ફેરફાર કરાયો.

અમદાવાદ BRTS બસ (Ahmedabad BRTS Bus)માં મુસાફરી કરનારાઓ માટે આ અહેવાલ મહત્વપૂર્ણ બનીશકેચ. અમદાવાદ BRTS બસના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અમદાવાદ BRTS બસ હવે સવારે 7થી સાંજના 9 વાગ્યા સુધી દોડતી જોવા મળશે. કોરોનાને લઈ 50% મુસાફરો સાથે બસ રસ્તા પર દોડતી જોવા મળશે. તમને જણાવીએ કે શહેરમાં કર્ફ્યુને ધ્યાનમાં રાખી સવારે 7 થી […]

GUJARAT

સિમ્સ હોસ્પિટલ દ્વારા ખાનગી ક્વોટાના બેડના દર્દીઓ પાસે વધુ રૂપિયા વસુલવામાં આવતાં હોવાની ફરિયાદ.

AMCની કોવિડ-૧૯ના દર્દીઓની સારવારની ગાઇડલાઇનનો ખુલ્લેઆમ ભંગ કરીને સિમ્સ હોસ્પિટલે દર્દીઓ પાસે વધુ પૈસા વસૂલ કર્યાની ફરિયાદો સામે આવી છે. એક-બે નહીં પણ ચાર-ચાર કિસ્સામાં ખાનગી ક્વોટાના બેડ ઉપર સારવાર લેતા દર્દીઓ પાસે વધુ રૂપિયા પડાવ્યાની લેખિત ફરિયાદો થઇ છે છતાં AMCએ માત્ર એક કિસ્સામાં દંડ કરીને હાથ ઊંચા કરી દીધાં હોય તેવો ઘાટ જોવા […]

GUJARAT

અમદાવાદ, બેંગ્લુરૂ, કોલકાતા સહિતની ટોપમોસ્ટ આઈઆઈએમમાં ૪૦ થી ૫૦ વિદ્યાર્થીઓને ઈન્ટરવ્યૂં માટે કોલ લેટર આવે તેવી શક્યતા.

બિઝનેસ મેનેજમેન્ટના શ્રેષ્ઠતમ અભ્યાસક્રમ શીખવતી દેશભરની ટોપમોસ્ટ આઈઆઈએમમાં પ્રવેશ માટેની એન્ટ્રન્સ કોમન એડમિશન ટેસ્ટ ૨૯મી નવેમ્બરે લેવાયા બાદ ગઈકાલે રિઝલ્ટ જાહેર થયું છે. ૧૦૦ પર્સન્ટાઈલ મેળવવામાં ગુજરાતના એક પણ વિદ્યાર્થી સફળ થયા નથી. પરંતુ ૯૯.૯૮ પીઆર સાથે વડોદરાનો મિત રાજ્યમાં પ્રથમ સ્થાને હોવાનું જાણવા મળે છે. હવે આગામી સમયમાં દરેક આઈઆઈએમ દ્વારા ઉમેદવારોને ઈન્ટરવ્યૂં માટે […]

GUJARAT

અમદાવાદ ના લઘુમતી વર્ચસ્વધરાવતા વિસ્તારો સ્થાનિક સંસ્થાઓ માટે ચિંતાનો વિષય બન્યા

ગુજરાત માં કોરોના ચેપ ને રોકવા માટે રસીકરણ ની પ્રક્રિયામાં વહીવટી તંત્ર  સમક્ષ એક નવો પડકાર  ઉભો થયો છે. અમદાવાદ ના લઘુમતી વર્ચસ્વ ધરાવતા વિસ્તારો સ્થાનિક સંસ્થાઓ માટે ચિંતાનો વિષય બન્યા છે. ખૂબ ઓછા લોકોએ આ વિસ્તારોમાં રસીકરણ માટે નોંધણી (Registration) કરાવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) માં અત્યાર સુધીમાં 6 લાખ 55 હજાર લોકો […]

GUJARAT

અમદાવાદ સિવિલ માં કોરોના સિવાય અન્ય રોગથી 7,035ના મોત થયા હોવાનો ખુલાસો થયો.

કોરોના મહામારી એ આખા વિશ્વ ને હચમચાવી નાંખ્યા બાદ હવે અન્ય રોગો પણ ઘાતક બની રહ્યા છે. અમદાવાદ સિવિલ માં અન્ય રોગથી 7,035ના મોત થયા હોવાનો ખુલાસો  થયો છે. દર્દીઓની સંખ્યા ઘટી છતાં મોતનું પ્રમાણ ઊંચું રહ્યું છે. કોરોનાના ડરમાં સિવિલમાં સર્જરી (Surgery in Civil) 45% ઘટી છે. ચાલુ વર્ષે સિવિલમાં 25 હજારથી વધુ ઓપરેશન […]