Kheda (Anand)

પ્રેમ ને શ્વાસ માં લો…આભાર ને શ્વાસ થી બહાર છો ડો….. જીવન ને સુંદર બનાવીએ…

 483 Total Views

પ્રેમ ને શ્વાસ માં લો…આભાર ને શ્વાસ થી બહાર છો ડો…..
જીવન ને સુંદર બનાવીએ…

વૃદ્ધા શ્રમ ના વડીલ વૃદ્ધ નાગરિકો એ યોગ કરીને ને સૌ ને પ્રેરણા આપી…….

ગોકુળ ધામ નાર….અને ભક્તિ સેવાશ્રમ યોગમય બન્યું…….

આણંદ જિલ્લા ના તારાપુર ધર્મજ હાઇવે ઉપર આવેલા ગોકુળ ધામ નાર સંકુલ ખાતે આજે સાધુ સંતો અને ભક્તિ સેવા શ્રમ વૃદ્ધા શ્રમ ના વરિષ્ઠ વૃદ્ધ નાગરિકો એ વહેલી સવારે વિશ્વ યોગ દિવસ ની ઉજવણી યોગ કરીને કરી હતી
સ્વામી નારાયણ સંસ્થા ના ગોકુળ ધામ નાર ખાતે આવેલા વૃદ્ધા શ્રમ માં રહેતા વરિષ્ઠ નાગરિકો સામાન્ય રીતે નિયમિત યોગ કરતા રહે છે અને સ્વસ્થ રહે છે
આજે પણ વિશ્વ યોગ દિવસ ના દિવસે પણ આ વરિષ્ઠ નાગરિકો એ ખૂબ સારી રીતે યોગાસન કર્યા હતા
ગોકુળ ધામ નાર ખાતે ના યોગ પ્રેરણા રૂપ સ્વામી હરે કૃષ્ણ સ્વામી જી ના આશીર્વાદ અને પ્રેરણા થી આ વરિષ્ઠ વૃદ્ધ નાગરિકો એ સામૂહિક પ્રયાસો કરીને યોગાસન કરી ખાસ યુવા પેઢી અને સમાજ ને એક સંદેશ એ આપ્યો કે અમૂલ્ય માનવ જીવન પરસ્પર સદભાવના ,પ્રેમ ,સમાજ માટે ઉપયોગી બની રહે સર્વત્ર પ્રેમાળ વાતાવરણ ,સર્વે સુખી હોય ,સૌના મુખ પ્રસન્ન હોય એવા વાતાવરણ અને સમાજ ના નિર્માણ માટે સૌ ને પ્રેરક બળ મળે સાથે સાથે શરીર માં રોગ પ્રતિકારક શક્તિ માં વધારો થાય તેવું હોય અને કોરોના સંક્રમણ સામે રક્ષણ મળે , અને કોઈ પણ પ્રકાર ના રોગ ના સામે સ્વસ્થ રહી સુંદર અને પ્રેરણાદાયક જીવન જીવી શકાય. ગોકુળ ધામ નાર ખાતે વરિષ્ઠ વૃદ્ધ નાગરિકો એ પૂરા જોશ ઉત્સાહ થી યોગ કરીને સૌ ને પ્રેરણા પૂરી પાડી હતી.ભક્તિ સેવા શ્રમ ખાતે સમાજ ની વર્ત માન જરૂરી યાત ને ધ્યાને લઇ વૃદ્ધ વડીલો ની સાર સંભાળ અને કાળજી રાખી શકાય તે હેતુ થી ભક્તિ સેવા શ્રમ માં વડીલો ને આશ્રય આપવામાં આવે છે અહીં આ વડીલો ને ઘર જેવું જ કુટુંબ જેવુજ વાતાવરણ મળી રહે તેમજ સંતોષ પૂર્વક સ્વાત્વિક જીવી શકે તેવું વાતાવરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે…

Leave a Reply

Your email address will not be published.