સિંહે હોટલના પાર્કિંગ-લોબીમાં લટાર મારી બહાર નીકળવાનો રસ્તો ન મળતાં પરત ફર્યો હતો હોટલમાં સિંહની આવન-જાવન અને લટારની સંપૂર્ણ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જૂનાગઢ શહેરમાં રાજકોટ હાઇવે પરની પ્રખ્યાત હોટલમાં બે દિવસ પૂર્વે વહેલી સવારે જંગલનો રાજા સિંહ આવી ચડ્યો હતો. હોટલમાં લટાર મારતો સિંહ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. હોટલમાંથી સિંહને બહાર નીકળવાનો […]
Rajkot
રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધતા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન(આઇએમએ) દ્વારા રાજકોટમમાં રેડ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે….
ગુજરાતમાં કોરોના વાયરસ કાળો કહેર વરસાવી રહ્યો છે, તેમાં પણ ખાસ કરીને રાજકોટની હાલત ખુબ જ ગંભીર બનતી જઈ રહી છે. રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધતા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન(આઇએમએ) દ્વારા રાજકોટમમાં રેડ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. રાજકોટ મનપા દ્વારા ખાસ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. કોરોના કહેરને લઈ મનપા તંત્ર હરકતમાં આવી જઈને શહેરના […]