Kheda (Anand)

ચિખોદરા માં નવનિર્માણ ગ્રામ પંચાયત બિલ્ડિંગ નુ લોકાર્પણ

 580 Total Views

આજ રોજ  રથયાત્રા ના શુભ દિવસે ચિખોદરા ગ્રામ પંચાયત નુ નવનિર્માણ બિલ્ડિંગ નુ લોકાર્પણ માનનીય ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ રઈજીભાઈ પરમાર ના વરદ હસ્તે કરવા મા આવ્યુ આ શુભ પ્રસંગે ગામ ના સરપંચ શ્રી હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમાર તેમજ તાલુકા વિકાસ અધિકારી શ્રી અમિતભાઈ પટેલ અને ગામ ના વડીલો તેમજ ગામ ના દરેક સમાજના આગેવાનો હાજર રહયા હતા.

Leave a Reply

Your email address will not be published.