International

કોણ છે ભારતીય મૂળના ડો. રવિ સોલંકી? કોરોનામાં મહત્વપૂર્ણ યોગદાન બદલ UKમાં વગાડ્યો ડંકો

 414 Total Views

ડો. રવિ સોલંકી… બની શકે છે કે તમે આ નામ સાંભળ્યું ન હોય, પરંતુ તમારે તેમના કામ વિશે જાણવું ખુબ જ જરૂરી છે. ડો. રવિ સોલંકી ભારતીય મૂળના છે. તેમને તાજેતરમાં યુકેમાં સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને રોયલ એકેડેમી ઓફ એન્જિનિયરિંગના પ્રમુખનો વિશેષ એવોર્ડ આપવામાં આવ્યો છે. આ એવોર્ડ કોરોના યુગમાં તેમના કામ માટે આપવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.