Kheda (Anand)

આજ રોજ ડાકોર માં શાકમાર્કેટ નવી જગ્યાએ ખસેડવામાં આવ્યું

 604 Total Views

ડાકોર માં શાક માર્કેટ ની નવી જગ્યાએ આજથી શાક વેચવાની શરૂઆત થઈ ડાકોર નગર પાલિકા દ્વારા ટ્રાફિક સમસ્યા ને ધ્યાને લઈ ને ગઈકાલે શાક ભાજી વેચવા વાળા ને નવા શાક માર્કેટ તથા સાંજે ખાણીપીણી માટે શહીદ પોળ પાસે સ્ટેશન મંદિર રોડ પર નવી જગ્યા બનાવાઈ છે.

જે ખેડા જિલ્લાના સાંસદ દેવુસિંહ ચૌહાણ ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યાં તેઓને બેસવા ની ફરજ પાડતા તેઓ નગરપાલિકા માં સમગ્ર મામલો નગરપાલિકામાં પહોંચ્યો હતો. તેને લઈને તાત્કાલિક નગરપાલિકાએ ધ્યાને લઈ નવા શાકમાર્કેટની વ્યવસ્થા કરી છે.

ખાણીપીણી સહિતની લારીઓ માટે પણ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. તેથી નગરજનોમાં આનંદ વ્યાપી ગયો છે. આમ કોરોના સંક્રમણ ઘટાડવા માટે સોશ્યલ ડીસ્ટન્સ સાથેના શાકમાર્કેટ પણ શરુ કરવામાં આવ્યાછે.

Leave a Reply

Your email address will not be published.