1,101 Total Views
ડાકોર માં કોરોના નો મહા વિસ્ફોટ 25 કેસ પોઝિટિવ.
કોરોના પોઝિટિવ કેસ ના નામની યાદી નીચે મુજબ છે :
- સુલેમાન ઇબ્રાહિમ પોસ્ટી
- ભીખાભાઇ ખોડાભાઇ વાળંદ
- મહેન્દ્ર વનમાળી ભાટિયા
- સંગીતા દક્ષેશ ભાટિયા
- રાકેશ ભાવચંદ્ર દવે
- ગિરિશભાઇ જીવનભાઈ ચાવડા
- નારાયણલાલ ગિરધારીરામ સોલંકી
- હરેશ ભાઈ નટવરભાઈ પ્રજાપતિ
- લાલજી કભાઈ વણકર
- વિશાલ સતિષભાય સેવક
- મનીષાબેન પ્રિયંક ભાઈ વાટલિયા
- દીપ પ્રકાશકુમાર શાહ
- મુકુંદ કુમાર ભીખુભાઈ શાહ
- પલ્લવીબેન પ્રકાશ કુમાર શાહ
- મેહુલ અનિલકુમાર ગોહેલ
- જશવંતભાઈ ડાહ્યાભાઈ ચૌહાન
- સિધ્ધાર્થ શિરીષ પાઠક
- વિજય પ્રવીણભાઈ કાછીયા પટેલ
- લક્ષ્મણ કિશોરભાઇ રાજપૂત
- આશિષ પ્રભુભાઈ સુખડિયા
- તોસીફ અયુબ ભાઈ મન્સુરી
- રાજેન્દ્ર કનુભાઈ પરમાર
- કમલેશભાઈ અશોકભાઈ પરમાર
- બાદલ ભરતભાઈ સેવા
- થઈજાડ ફિરોઝ વહોરા
ડાકોર માં સુખડીયા ભુવન કોરોના ટેસ્ટ ની પ્રક્રિયા હાથ ધરાઈ જેમાં ડાકોર ના જાગૃત લોકો અને વેપારી વર્ગ સામે ચાલી ને કોરોના ટેસ્ટ કરવા પહોંચી ગયા હતા પોતાના ગામ ની અને પરિવાર ની સુરક્ષા થાય અને આગળ સંક્રમણ ના ફેલાય તે માટે ટેસ્ટ કરાવી જાગૃત નાગરિકો હોવાનું સાચા અર્થ માં સાબિત કર્યું છે.
અને ગઈ કાલે પણ 12 ની ઉપર કેસ પોઝિટિવ નોંધાયા હતા.
આ બે દિવસ માં ડાકોર ના નાગરિકો એ સામેથી ચેક કરાવતા આ કેસો સામે આવ્યા છે
જો રિપોર્ટ ટેસ્ટ કરવા ની પ્રક્રિયા હાથ ધરવા માં ના આવી હોત તો કદાચ મોડું થઈ ગયું હોત અને આ પોઝિટિવ લોકો એ પોતાના ના પરિવાર તથા મિત્રો ને સંપર્ક માં આવનાર લોકો ને સક્રમિત કર્યા હોત અને પરસ્થીતી વધુ વકરી હોત.
પરંતુ હવે જે કોરોના ટેસ્ટ ની પ્રક્રિયા સુખડીયા ભુવન માં હાથ ધરવા માં આવી છે તે બિરદાવવા લાયક છે જે નો લાભ ડાકોર ની જનતા વહેલી તકે ટેસ્ટ કરાવી ને વાયરસ શરીર માં વધુ ફેલાવા થી બચી શકાય છે .
જયારે બીજી તરફ તંત્ર દ્વારા પણ મીડિયા કર્મી ઓ ને સમય સર માહિતી આપવાથી સંક્રમિત થયેલા લોકો ના સંપર્ક માં આવેલા લોકો સુધી માહિતી પહોંચે તો તે પણ પોતાને પોતાના ઘર માં હોમ કવોરંટાંઈન કરી શકે અને બીજા ને મળવા નું ટાળી શકે તેથી સંક્રમણ વધુ ના ફેલાય.
જોકે ડાકોર માં હવે સામે ચાલી ને ટેસ્ટ કરાવતા કોરોના ને રોકવા માં સફળતા મળે છે કે નહીં તે હવે જોવું રહ્યું.