Kheda (Anand)

આજે ડાકોર મા આશરે ૨૦ કરતા પણ વધારે કોરોના પોઝિટિવ કેસ નોંધવામાં આવેલ છે

 972 Total Views

મીડિયા ને કોઈ પણ સાચી માહિતી આપવામાં આવતી નથી ત્યારે આજે તારીખ ૨૭-૦૮-૨૦૨૦ ના રોજ ૩૬૫ Day News ની ટીમ દ્વારા આજે પોઝિટિવ કેસ નો સર્વે કરવામાં આવ્યો તો આજે જાણવા મળેલ છે કે આશરે ૨૦ કરતા પણ વધારે કોરોના પોઝિટિવ કેસ આવેલ છે.

આરોગ્ય વિભાગ દ્વારા કોઈ પણ સાચી માહિતી બહાર આપવામાં આવતી નથી.વારંવાર તાલુકા આરોગ્ય અધિકારી ને ફોન કરી ને માહિતી માગવા છતાં પણ તાલુકા આરોગ્ય અધિકારી બહાના બતાવે છે.અને સાચી પોઝિટિવ કેસ ની માહિતી છૂપાવી રહ્યા છે.

ડાકોર માં કોરોના મહામારી એ અવે તાંડવ શરૂ કરી દીધું છે રોજના ચિંતા જનક કેસ સામે આવી રહ્યા છે..

ત્યારે મીડિયા માં કોરોના પોઝિટિવ લોકો ના નામ આપવા માં આવિરહ્યા નથી..

Leave a Reply

Your email address will not be published.