GUJARAT

અમદાવાદામાં ભગવાન જગન્નાથ નગરજનોને દર્શન આપશે કે નહી, મૂંઝવણ વધી

અમદાવાદ સહિત ગુજરાતભરમાં અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની રથયાત્રાઓ અંગે કોઇ નિર્ણય લેવાયો નથી. કેબિનેટની બેઠકમાં આ સંદર્ભે વિસ્તારથી ચર્ચા કર્યાનું જણાવતા ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ બુધવારે રથયાત્રા નીકળે તો સોશિયલ ડિસ્ટન્સ નહીં જળવાય અને તેથી કોરોનાનો ચેપ પ્રસરવાની શક્યતા હોવાથી સરકાર વિવિધ સ્તરેથી અભ્યાસ કરીને નિર્ણય લેશે તેની વાત જણાવી હતી ત્યારે અમદાવાદમાં રથયાત્રા નિકળશે કે […]