Tech

Xiaomi ના આ સ્માર્ટફોને સુર્યગ્રહણને કેમેરામાં કર્યું કેદ,

શાઓમીએ તેનો ફ્લેગશિપ ફોન Mi 10 Pro માંથી સૂર્યગ્રહણ 2020 નો એક અદભૂત ફોટો ક્લિક કર્યો છે. કંપનીએ આ વીડિયો ચીનની માઇક્રોબ્લોગિંગ સાઇટ વીબો પર શેર કર્યો છે, જેમાં Mi 10 ના કેમેરાની ગુણવત્તા જોઇ શકાય છે. Mi 10 સિરીઝ કંપનીની મુખ્ય શ્રેણી છે. આ સિરીઝમાં કંપનીએ બે સ્માર્ટફોન Mi 10 અને Mi 10 Pro […]