Business

ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક ટેસ્લાના માલિક એલોન મસ્ક હવે વિશ્વની સૌથી ધનિક વ્યક્તિ બની ગયા.

ટેસ્લાના સીઈઓ એલન મસ્ક એમેઝોનના જેફ બેઝોસને પાછળ રાખી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. એલન મસ્કની નેટવર્થ 188 અબજ યુએસ ડોલર વટાવી ગયા છે, જે અમેઝોનના સ્થાપક જેફ બેઝોસની 187 અબજ ડોલરની નેટવર્થ કરતાં એક અબજ ડોલર વધારે છે. ટેસ્લાના શેરના ભાવમાં સતત વધારાને કારણે આવું બન્યું છે. ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક ટેસ્લાના માલિક એલોન […]

GUJARAT

તાપમાનમાં ઘટાડાની સાથે જ વિવિધ સપાટી પર કોરોના વાયરસ લાંબા સમય સુધી જીવિત રહેશે.

કોરોના મહામારી ની વિરુદ્ધ આખી દુનિયા જંગ લડી રહ્યું છે. ત્યારે હાલમાં જ કરાયેલ એક અભ્યાસમાં ઠંડી દરમિયાન કોરોના વાયરસના વ્યવહારને લઈને કેટલીક નવી જાણકારીઓ સામે આવી છે જે જાણવી આપણા માટે જરૂરી છે. ઠંડા હવામાનમાં લાંબા સમય સુધી સક્રિય મેડિકલ જર્નલ બાયોકેમિકલ એન્ડ બાયોફિજિકલ રિસર્ચ કમ્યુનિકેશન્સ માં પ્રકાશિત રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તાપમાનમાં […]

Tech

ભારત સહિત વિશ્વભરમાં વ્હોટ્સએપ એક ખૂબ જ લોકપ્રિય એપ્લિકેશન છે…

ભારત સહિત વિશ્વભરમાં વ્હોટ્સએપ એક ખૂબ જ લોકપ્રિય એપ્લિકેશન છે. આ એપ્લિકેશનમાં અબજો સક્રિય યૂઝર્સ છે. જ્યારે એપ્લિકેશન કુટુંબ અને મિત્રોને સંપર્કમાં રાખે છે, જ્યારે વ્હોટ્સએપ બિઝનેસ દ્વારા નાના ઉદ્યોગોના વિકાસ માટે ઘણી તકો પ્રદાન કરી રહી છે. વ્હોટ્સએપ બિઝનેસનો ઉદ્દેશ ધંધા અને ગ્રાહકોને જોડવાનો છે. એપ્લિકેશન ખાસ કરીને નાના ઉદ્યોગો માટે ગ્રાહકો સાથે વાતચીત […]

Tech

દુનિયાભરમાં અત્યારે ઓનલાઇન ગેમિંગ મોટે પાયે ચાલી રહી છે.

ભારતે ચીનની કેટલીક એપ ઉપર પ્રતિબંધ મૂક્યો છે. કેટલાકે તેને એક પ્રતીકાત્મક પ્રતિબંધ ગણાવ્યો હતો, પરંતુ ઓનલાઇન ગેમિંગનો અંદાજ આવે તો સમજાઇ જાય કે ડ્રેગનની આર્થિક તાકાત ઉપર પગ મૂકીને ભારતે તેને પાઠ ભણાવ્યો છે. દુનિયાભરમાં અત્યારે ઓનલાઇન ગેમિંગ મોટે પાયે ચાલી રહી છે. ડેસ્કટોપ હોય કે મોબાઇલ, નાના હોય કે મોટેરાં સૌ તમને જાતજાતની […]

International

અનલોકમાં કોરોનાનો વિસ્ફોટ: દુનિયાના કેટલાંય દેશોને લેવો પડ્યો આકરો નિર્ણય

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી તાંડવ મચાવી રહ્યું છે તેની વચ્ચે કેટલાંક દેશોએ રાહતનો શ્વાસ લીધો હતો અને ઘણી બધી છૂટછાટો આપી દીધી હતી. ન્યૂઝીલેન્ડે તો કોરોના મુક્તની જાહેરાત કરીને ઉજવણીની પણ શરૂઆત કરી દીધી હતી. પરંતુ ત્યાં પણ કોરોનાએ માથું ઉંચકતા ફરીથી ન્યૂઝીલેન્ડના પીએમે કડક નિયમો લાગૂ કરી દીધા. આ મહામારીએ પોતાનો પ્રકોપ ફેલાવાનું ચાલુ […]