Tech

ભારતમાં લાખો યુઝર્સ વોટ્સએપથી સિગ્નલ પર સ્વિચ કરી રહ્યા છે.

WhatsAppની સાથે પ્રાઇવસી વિવાદ પછી, સિગ્નલ મેસેજિંગ (Signal) એપ્લિકેશનને ડાઉનલોડ કરવામાં ઘણો વધારો થયો છે, જોકે WhatsAppની તેની નવી નીતિના વિવાદને કારણે તેની પ્રાઇવસી પોલિસી ત્રણ મહિના માટે મુલતવી રાખી છે. ભારતમાં લાખો યુઝર્સ વોટ્સએપથી સિગ્નલ (Signal) પર સ્વિચ કરી રહ્યા છે. એવી ઘણી સુવિધાઓ છે જે Signal એપમાં છે અને આ જ કારણે તે […]

Tech

WhatsApp દ્વારા આજે કહેવામાં આવ્યું કે, પોલિસીમાં ફેરફારથી ફેસબૂકની સાથે ડેટા શેર કરવાની તેમની ક્ષમતામાં વધારો થશે નહીં.

ભારત સરકાર દ્વારા પ્રાઈવસી પોલિસી માં ફેરફારને પરત લેવા માટે પત્ર લખવામાં આવ્યો છે. જેના એક દિવસ બાદ WhatsApp દ્વારા આજે કહેવામાં આવ્યું છે કે પોલિસીમાં ફેરફારથી ફેસબૂકની સાથે ડેટા શેર કરવાની તેમની ક્ષમતામાં વધારો થશે નહીં. અને તે આ મુદ્દે કોઈપણ સવાલોના જવાબ આપવા માટે તૈયાર છે. ભારત સરકારે મંગળવારે વોટ્સએપ જ્વારા પ્રાઈવસી પોલિસીની […]

India

WhatsApp દ્વારા લાવવામાં આવેલ પ્રાઇવસી પૉલિસી ને લઇ દિલ્હી હાઇકોર્ટ માં સુનવણી.

WhatsApp દ્વારા લાવવામાં આવેલ પ્રાઇવસી પૉલિસી ને લઇ સોમવારના રોજ દિલ્હી હાઇકોર્ટ માં સુનવણી થઇ. અરજીકર્તા દ્વારા અપીલ કરવામાં આવી હતી કે આ પૉલિસીને લઇ સરકારે પગલાં લેવા જોઇએ, આ પ્રાઇવસીનું ઉલ્લંઘન થયું છે. જો કે દિલ્હી હાઇકોર્ટે આ કેસમાં કોઇ નોટિસ રજૂ કરી નહીં અને કહ્યું છે તેના પર વિસ્તૃત સુનવણી જરૂરી છે. હવે […]

Business

લોકપ્રિય મેસેજિંગ એપ વોટ્સએપ ની નવી પ્રાઈવસી પોલિસી પર પ્રતિબંધ લગાવવાની માગ

કારોબારીઓનાં સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે (CAIT) લોકપ્રિય મેસેજિંગ એપ વોટ્સએપ (WhatsApp)ની નવી પ્રાઈવસી પોલિસી પર કડક આપત્તિ વ્યક્ત કરતાં તેના પર પ્રતિબંધ લગાવવાની માગ કરી હતી. કૈટનું કહેવું છે કે વોટ્સએપ નવી પોલિસીથી એપનો ઉપયોગ કરનાર પ્રત્યેક વ્યક્તિના તમામ પ્રકારના પર્સનલ ડેટા, પેમેન્ટ, કોન્ટેક્ટ, લોકેશન અને અન્ય મહત્વપુર્ણ જાણકારી હાંસલ કરી કોઈપણ ઉદ્દેશ […]

Tech

SBIએ કહ્યું કે, સાયબર ક્રિમિનલ હવે ફરજી વોટ્સએપ કોલ અને મેસેજ મારફતે ગ્રાહકોને નિશાન બનાવી રહ્યા છે…

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના ગ્રાહકો માટે વોટ્સએપ ફ્રોડને લઈ એલર્ટ જાહેર કર્યું છે. SBIએ કહ્યું કે, સાયબર ક્રિમિનલ હવે ફરજી વોટ્સએપ કોલ અને મેસેજ મારફતે ગ્રાહકોને નિશાન બનાવી રહ્યા છે. અને તેઓનાં બેંક એકાઉન્ટને ખાલી કરી રહ્યા છે. એસબીઆઈના જણાવ્યા મુજબ, વોટ્સએપ પર એક નાની ભૂલ તમારા બેંક ખાતાને ખાલી કરી શકે છે. સાયબર […]

Tech

ભારત સહિત વિશ્વભરમાં વ્હોટ્સએપ એક ખૂબ જ લોકપ્રિય એપ્લિકેશન છે…

ભારત સહિત વિશ્વભરમાં વ્હોટ્સએપ એક ખૂબ જ લોકપ્રિય એપ્લિકેશન છે. આ એપ્લિકેશનમાં અબજો સક્રિય યૂઝર્સ છે. જ્યારે એપ્લિકેશન કુટુંબ અને મિત્રોને સંપર્કમાં રાખે છે, જ્યારે વ્હોટ્સએપ બિઝનેસ દ્વારા નાના ઉદ્યોગોના વિકાસ માટે ઘણી તકો પ્રદાન કરી રહી છે. વ્હોટ્સએપ બિઝનેસનો ઉદ્દેશ ધંધા અને ગ્રાહકોને જોડવાનો છે. એપ્લિકેશન ખાસ કરીને નાના ઉદ્યોગો માટે ગ્રાહકો સાથે વાતચીત […]

Tech

વોટ્સએપ હાલ 4 ફીચર્સ પર કામ કરી રહ્યું છે અને યુઝર્સ માટે ટૂંક સમયમાં આ ફીચર્સને લોન્ચ કરવામાં આવી શકે છે…

વોટ્સએપ પોતાના ગ્રાહકોને જોડી રાખવા માટે થોડા થોડા સમયના અંતરે નવા ફીચર્સ લઈને આવતું હોઈ છે. તેવામાં હવે નવી જાણકારી મળી રહી છે કે ટૂંક સમયમાં વોટ્સએપ 4 ફીચર્સ લોન્ચ કરી શકે છે. WABetaInfoને મળેલી જાણકારી પ્રમાણે વોટ્સએપ હાલ 4 ફીચર્સ પર કામ કરી રહ્યું છે અને યુઝર્સ માટે ટૂંક સમયમાં આ ફીચર્સને લોન્ચ કરવામાં […]

Tech

વોટ્સએપની નવી મેસેંજર એપ્લિકેશન,એક સાથે 50 લોકો જોડે વાત

દેશમાં કોરોનાવાયરસ ફેલાવાના કારણે તમામ રાજ્યોએ ઘરેથી કામ કરવાની સુવિધા આપી છે. ઘરેથી કામ કરવામાં લોકો સામાજિક અંતરથી ઘરે ઓફિસનું કામ કરવામાં મદદ મળે છે. પરંતુ આમાં સૌથી મોટી સમસ્યા કમ્યુનિકેશનની હતી, જેના કારણે ફેસબુકે થોડા સમય પહેલા મેસેંજર રૂમ્સ ફિચર શરૂ કર્યું હતું. આ સુવિધાની મદદથી 50 લોકોને એક સાથે ઉમેરીને વાત સરળતાથી કરી […]

Tech

વોટ્સએપની માફક જ ફેસબુક મેસેન્જરમાં આવી રહ્યું છે જબરદસ્ત ફીચર્સ,,

સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકે તેની મેસેંજર એપ્લિકેશન માટે નવા ફીચરનું ટેસ્ટિંગનું પરીક્ષણ કરી રહ્યું છે. આ ફીચરથી મેસેન્જર એપને એડિશનલ સિક્યોરિટી મળશે. એક ટેક રિપોર્ટ અનુસાર, આ ફીચરથી મેસેન્જર એપને બાયમેટ્રિક ઓર્થેન્ટિકેશન ટૂલ આપશે, જેનો ઉપયોગ યબઝર્સ ફેસ આઈડી અથવા ફિંગરપ્રિન્ટ દ્વારા કરી શકે છે. આ સુવિધા વોટ્સએપમાં પહેલેથી આપવામાં આવી છે. આ ફીચર મારફતે […]