GUJARAT

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણીની જાહેરાત મોટેભાગે ૨૧મી જાન્યુઆરી આસપાસ.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણીની જાહેરાત મોટેભાગે ૨૧મી જાન્યુઆરી આસપાસ થશે. ગઈ વખતની માફક બે તબક્કામાં ચૂંટણીઓ યોજાશે. પહેલા ચરણમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર- એમ ૬ મહાનગરપાલિકાઓ માટે અને બીજા ચરણમાં ૮૧ નગરપાલિકાઓ, ૩૧ જિલ્લા પંચાયતો અને ૨૩૧ તાલુકા પંચાયતો માટે ચૂંટણીઓ થશે. આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ફેબ્રુઆરીના અંત પહેલાં પૂરી […]

India

એક્ઝિટ પોલના પરિણામોથી પ્રોત્સાહિત કોંગ્રેસ ને હવે તેના ધારાસભ્યો તૂટવાનો ભય સતાવવા લાગ્યો છે.

બિહાર (Bihar)ની 243 વિધાનસભા બેઠકો માટે મતદાન (Voting) પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. 10 નવેમ્બરના રોજ ચૂંટણીના પરિણામો આવવાના છે. ચૂંટણી પહેલાં આવેલા એક્ઝિટ પોલ (Exit Poll)માં મુખ્યમંત્રી નીતીશ કુમાર (CM Nitish Kumar)ની વિદાય અને રાષ્ટ્રીય જનતા દળ (RJD)ની આગેવાની હેઠળના મહાગઠબંધનની સરકાર બનવાના સંકેત મળી રહ્યા છે. એક્ઝિટ પોલના પરિણામોથી પ્રોત્સાહિત કોંગ્રેસ (Congress)ને હવે […]

International

અમેરિકામાં આજે નવા રાષ્ટ્રપતિ ચૂંટવા માટે મતદાન થઈ રહ્યું છે.

દુનિયાની મહાશક્તિ અમેરિકા (America)માં આજે નવા રાષ્ટ્રપતિ ચૂંટવા (US Election) માટે મતદાન (Voting) થઈ રહ્યું છે. શું ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ફરી એકવાર રાષ્ટ્રાપતિ (President) બનશે કે પછી જો બાઈડેન (Joe Biden) બાજી મારી લેશે? આ તમામ સવાલોના જવાબ આગામી દિવસોમાં મળી જશે. તેવી જ રીતે બીજો એક મુકાબલો ઉપરાષ્ટ્રપતિ પદ માટે ટ્રમ્પની રિપબ્લિક પાર્ટીના […]

India

બિહાર વિધાનસભા માટે ત્રીજી નવેમ્બરે એટલે કે આજે બીજા તબક્કાની ચૂંટણી માટે મતદાન ચાલુ છે.

બિહાર વિધાનસભા (Bihar Vidhansabha)માટે ત્રીજી નવેમ્બરે એટલે કે આજે બીજા તબક્કાની ચૂંટણી (Election) માટે મતદાન ચાલુ છે. બિહારના 17 જિલ્લાઓમાં પ્રસરેલી 94 બેઠકો માટે આજે બીજા તબક્કાની ચૂંટણી યોજાઈ રહી છે. રાજ્યના 2.85 કરોડ મતદાતા આરજેડી (RJD) નેતા તેજસ્વી યાદવ (Tejashwi Yadav)સહિત 1463 ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરશે. કોરોના કેરમાં તકેદારીની નવી વ્યવસ્થાઓ વચ્ચે પહેલીવાર 11 […]

GUJARAT

રાજ્યસભા ચૂંટણી મતદાન: કોંગ્રેસ ગઈકાલથી જ હાર ભાળી ગઈ છેઃ વિજય રૂપાણી

કોરોનાના ઘેરા સંકટ અને રાજકીય બદલાવ વચ્ચે ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. ભાજપ અને કોંગ્રેસે ચૂંટણી જીતવા છેલ્લી ઘડીના મરણિયા પ્રયાસો હાથ ધર્યા છે. ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીન માટે ઉજળા સંજોગો છે જયારે કોગ્રેસમાં ભરતસિંહ સોલંકી માટે જીત મેળવવાનો માર્ગ આસાન નથી. 4 બેઠકો માટે ભાજપના અભય ભારદ્વાજ […]