Tech

વોડાફોનની ધમાલ, ગ્રાહકોને મળી રહ્યો છે 5GBનો મફત ડેટા ઉઠાવો ફાયદો

વોડાફોન તેના ગ્રહકો માટે એક ખાસ ઓફર લઈને આવ્યુ છે. આ ઓફરમાં કંપની પોતાના 5 પ્રીપેડ રિચાર્જ પર 5GBથી વધારાનો ડેટા મફતમાં આપી રહ્યુ છે. કંપનીનો આ પ્લાન વિવિધ કિંમત અને માન્યતા ધરાવે છે. વોડાફોનનાં આ પ્લાન્સ રૂપિયા 149, 219 રૂપિયા, 249 રૂપિયા, 399 રૂપિયા, અને 599 રૂપિયાનો પ્લાન છે. આ સિવાય કંપનીના બે ઓલરાઉન્ડર […]