અમેરિકી અપીલ કોર્ટે કોમ્પ્યૂટર પ્રોગ્રામર્સને એચ-૧બી વિઝા મંજૂર કરવાની તરફેણમાં ચુકાદો આપ્યો છે. અમેરિકામાં આ અપીલ કોર્ટ નાઇન્થ સર્કિટને નામે ઓળખાય છે. કોમ્પ્યૂટર પ્રોગ્રામર્સને સ્પેશિયાલિટી એચ-૧બી વિઝા માટે સ્પોન્સર કરવા ઇચ્છતી અમેરિકી આઇટી કંપનીઓનો આ રીતે મોટો કાનૂની વિજય થયો છે. આઇટી કંપનીઓ વર્ષ ૨૦૧૭ના અમેરિકી સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન ર્સિવસીઝ (યુએસસીઆઇએસ)ના નિર્ણયને કોર્ટમાં પડકારીને લડત […]
Tag: usa
મેરિકા રહેતા કડવા પટેલ જ્ઞાતિના એમી બાબુભાઈ બેરા કેલિફોર્નિયામાં બજ પેટરસનને હરાવી સાંસદ તરીકે યુએસએ સેનેટમાં બીજી વખત ચૂંટાયા છે
મૂળ ધોરાજી તાલુકાના વાડોદર ગામના વતની અને છેલ્લા 65 વર્ષથી અમેરિકા રહેતા કડવા પટેલ જ્ઞાતિના એમી બાબુભાઈ બેરા કેલિફોર્નિયામાં બજ પેટરસનને હરાવી સાંસદ તરીકે યુએસએ સેનેટમાં બીજી વખત ચૂંટાયા છે. વડોદરાના માજી સરપંચ બટુકભાઈ અને એમી બેરાના કુટુંબી લાલજી બાપાએ જણાવ્યં હતું કે, બાબુભાઈ 65 વર્ષ પૂર્વે અમેરિકા ગયા હતા. તેઓ ઉચ્ચ અભ્યાસ કર્યો હતો. […]
We Chat ના મામલે ચીને અમેરિકાને ખુલ્લી ધમકી આપી દીધી
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતા એ શુક્રવારના રોજ ચેતવણી આપી કે જો અમેરિકા ‘વી ચેટ’ પર પ્રતિબંધ મૂકે છે તો ચીનના લોકો પણ એપલ કંપનીનો બહિષ્કાર કરશે. આપને જણાવી દઇએ કે અમેરિકામાં સોશિયલ મીડિયા એપ વી ચેટને બંધ કરવાની ઝડપથી માંગ ઉઠી રહી છે. સંભાવના છે કે અમેરિકા તેને ટૂંક સમયમાં જ બંધ કરી શકે છે. […]
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે દીકરી ઇવાન્કાને લઇ આપ્યું ચોંકાવનારું નિવેદન
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. ન્યૂ હૈમ્પશાયરમાં સમર્થકોને સંબોધિત કરતા ટ્રમ્પે કહ્યું કે, મને નથી લાગતું કે કમલા હેરિસ ઉપરાષ્ટ્રપતિ બનવાના લાયક છે. મને એવું લાગે છે કે મારી દીકરી અને સલાહકાર ઈવાન્કા ટ્રમ્પને અમેરિકાની પહેલી મહિલા રાષ્ટ્રપતિ બનાવવી જોઈએ. ટ્રમ્પ તુલના તો વાઈસ પ્રેસિડેન્ટ ઉમેદવારની કરી રહ્યા હતા પરંતુ […]
અમેરિકાએ પોતાના નાગરિકોને ભારત ન જવાની આપી સલાહ, આપ્યા આ 3 કારણ
ભારતની સાથે દોસ્તીના તમામ દાવા કરનાર અમેરિકાએ પોતાના નાગરિકોને પોતાના નાગરિકોને ભારત ન આવવાની સલાહ આપી છે. અમેરિકાએ તેની પાછળનું કારણ ભારતમાં કોરોના સંકટ, ક્રાઈમ અને આતંકવાદને ગણાવ્યું છે. એટલું જ નહીં અમેરિકાએ ભારતની યાત્રા માટે રેટિંગ 4 નક્કી કર્યું છે કે જે સૌથી ખરાબ માનવામાં આવે છે. આ શ્રેણીમાં ભારતની સાથે યુદ્ધગ્રસ્ત સીરિયા, આતંકવાદનું […]
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ આવતા 24 કલાકમાં એવો નિર્ણય લેશે કે ચીનને લાગશે જોરદાર ધ્રાસકો
ચીનની સાથે વધતા તણાવ અને તેની વિરૂદ્ધ લાગેલા જાસૂસીના આરોપોની વચ્ચે અમેરિકા એ એક મોટો નિર્ણય લીધો છે. ભારતના તર્જ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નિર્ણય કર્યો છે કે દેશમાં ચીની વીડિયો શેરિંગ મોબાઇલ એપ ટિક-ટોકને પ્રતિબંધિત કરી દેવાશે. તેના માટે ટૂંક સમયમાં જ કાર્યકારી નિર્દેશ લેવાશે. એવા સમાચાર પણ આવ્યા છે કે અગ્રણી ટેક […]
અમેરિકા-ચીન વચ્ચે યુદ્ધના ભણકારા, શાંઘાઇની ખૂબ જ નજીક પહોંચ્યા અમેરિકન ફાઇટર જેટસ
ચીન અને અમેરિકાની વચ્ચે કોરોના વાયરસ, ટ્રેડ વોરથી લઇ દક્ષિણ ચીન સાગર જેવા મુદ્દાના લઇ વધેલ ટેન્શન હાલ ઓછું થતું દેખાઇ રહ્યું નથી. ઉલટાનું બંને દેશોએ પોતાને ત્યાં એકબીજાના કોન્સુલેટ બંધ કરી નાંખ્યા તેના લીધે સ્થિતિ વધુ ચિંતાજનક થઇ ગઇ છે. આ બધાની વચ્ચે અમેરિકન વાયુસેનાના જંગી જહાજ ચીનની ખૂબ જ નજીક પહોંચી જતા દુનિયા […]
ચીનની હરકતનો જવાબ આપવા US તૈયાર, ભારતનાં સીમાડે તૈનાત કર્યું મહાકાય યુદ્ધજહાજ
ચીન સાથે ચાલી રહેલા તણાવની વચ્ચે અમેરિકાએ સાઉથ ચાઇના સીથી લઇને હિંદ મહાસાગર સુધી પોતાનું પેટ્રોલિંગ વધારી દીધું છે. ચીનની નજીક સાઉથ ચાઇના સીમાં યુદ્ધાભ્યાસ ખત્મ કર્યા બાદ અમેરિકી નેવીનાં સાતમાં યૂનિટમાં સામેલ એરક્રાફ્ટ કેરિયર યૂએસ નિમિત્ઝ હવે આંદમાન નિકોબાર દ્વીપસમૂહની પાસે પહોંચી ગયું છે. આ વિસ્તારમાં ભારતીય નૌસેના પહેલાથી જ યુદ્ધાભ્યાસ કરી રહી છે. […]
આખરે કોરોના વેક્સિન શોધવામાં અમેરિકાને મળી ગઈ મોટી સફળતા, વૈજ્ઞાનિકોમાં ઉત્સાહ
દુનિયાભરમાં કોરોના વાયરસની વેક્સિનને લઇને ટ્રાયલ ચાલી રહ્યા છે અને હવે આના પરિણામ પણ સામે આવવા લાગ્યા છે. આ ક્રમમાં મૉડર્ના ઇંકનું પણ નામ જોડાઇ ગયું છે. અમેરિકામાં સૌથી પહેલા ટેસ્ટ કરવામાં આવેલા COVID-19ની આ વેક્સિનનાં પહેલા 2 ટ્રાયલનાં પરિણામથી વૈજ્ઞાનિકો ખુશ છે. હવે આ વેક્સિનનું ફાઇનલ ટેસ્ટિંગ કરવામાં આવશે. મંગળવારનાં આવેલા રિપોર્ટથી જણાવા મળે […]
USનો ગુપ્તચર અહેવાલ / ચીને પોતાની ભૂલ છૂપાવવા ગલવાન ઘાટીમાં માર્યા ગયેલા સૈનિકોના અંતિમ સંસ્કાર કરતા પરિવારને અટકાવ્યા
US ગુપ્તચર વિભાગ પ્રમાણે ગલવાન ઘાટીમાં ભારત-ચીનના સૈનિકોની હિંસામાં 35 ચીની સૈનિકો માર્યા ગયા હતા ભારતના 20 સૈનિક શહીદ થયા હતા, જોકે ચીન પોતાના પક્ષે જાનહાનીનો ઈન્કાર કરતું રહ્યું છે પ્રકારે માહિતી મળી રહી છે તેને જોતા એવું લાગે છે કે ચીન ગલવાન ઘાટીમાં માર્યા ગયેલા તેના સૈનિકોને ઓળખવા માટે પણ તૈયાર નથી. અમેરિકાનો એક […]