International

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે દીકરી ઇવાન્કાને લઇ આપ્યું ચોંકાવનારું નિવેદન

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. ન્યૂ હૈમ્પશાયરમાં સમર્થકોને સંબોધિત કરતા ટ્રમ્પે કહ્યું કે, મને નથી લાગતું કે કમલા હેરિસ ઉપરાષ્ટ્રપતિ બનવાના લાયક છે. મને એવું લાગે છે કે મારી દીકરી અને સલાહકાર ઈવાન્કા ટ્રમ્પને અમેરિકાની પહેલી મહિલા રાષ્ટ્રપતિ બનાવવી જોઈએ. ટ્રમ્પ તુલના તો વાઈસ પ્રેસિડેન્ટ ઉમેદવારની કરી રહ્યા હતા પરંતુ […]

International

અમેરિકાએ પોતાના નાગરિકોને ભારત ન જવાની આપી સલાહ, આપ્યા આ 3 કારણ

ભારતની સાથે દોસ્તીના તમામ દાવા કરનાર અમેરિકાએ પોતાના નાગરિકોને પોતાના નાગરિકોને ભારત ન આવવાની સલાહ આપી છે. અમેરિકાએ તેની પાછળનું કારણ ભારતમાં કોરોના સંકટ, ક્રાઈમ અને આતંકવાદને ગણાવ્યું છે. એટલું જ નહીં અમેરિકાએ ભારતની યાત્રા માટે રેટિંગ 4 નક્કી કર્યું છે કે જે સૌથી ખરાબ માનવામાં આવે છે. આ શ્રેણીમાં ભારતની સાથે યુદ્ધગ્રસ્ત સીરિયા, આતંકવાદનું […]

International

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ આવતા 24 કલાકમાં એવો નિર્ણય લેશે કે ચીનને લાગશે જોરદાર ધ્રાસકો

ચીનની સાથે વધતા તણાવ અને તેની વિરૂદ્ધ લાગેલા જાસૂસીના આરોપોની વચ્ચે અમેરિકા એ એક મોટો નિર્ણય લીધો છે. ભારતના તર્જ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નિર્ણય કર્યો છે કે દેશમાં ચીની વીડિયો શેરિંગ મોબાઇલ એપ ટિક-ટોકને પ્રતિબંધિત કરી દેવાશે. તેના માટે ટૂંક સમયમાં જ કાર્યકારી નિર્દેશ લેવાશે. એવા સમાચાર પણ આવ્યા છે કે અગ્રણી ટેક […]

International

આ બોલ્ડ અભિનેત્રીના પતિનો ધમાકો, અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાની જાહેરાતથી હાહાકાર

આ વર્ષે અંતમાં અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. આ વખતે મેદાનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટીમાંથી જો બાઈડન લડવાના છે. બંને વચ્ચેની લડત ખુબ જોરદાર કહેવામાં આવી રહી છે. આ દરમિયાન હવે સમાચાર આવી રહ્યા છે કે મનોરંજન ઈન્ડસ્ટ્રીના મોટા સ્ટાર અને કિમ કર્દાશિયનનો પતિ રૈપર કાન્યે વેસ્ટ પણ રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા જઈ […]

International

ચીની એપ્સ પ્રતિબંધ મુદ્દે ભારતને અમેરિકાનું સમર્થન

। વોશિંગ્ટન । ચીનના ૫૯ એપ્સને પ્રતિબંધિત કરવાના ભારત સરકારના નિર્ણયને અમેરિકાનો ટેકો મળ્યો છે. અમેરિકાએ ભારતની આ કાર્યવાહીની પ્રશંસા કરી છે. અમેરિકી વિદેશપ્રધાન માઈક પોમ્પિયોએ જણાવ્યું કે આ પગલું ભારતની અખંડિતતા, અને રાષ્ટ્રીય સુરક્ષા મજબૂત કરવા માટે જરૂરી છે.  એક સ્ટેટમેન્ટ જારી કરતા પોમ્પિયોએ કહ્યું કે ચાઈનીઝ કમ્યુનિસ્ટ પાર્ટીના સર્વેલન્સ સ્ટેટ તરીકે કામ કરનાર […]

International

USમાં ૨૪ કલાકમાં કોરોનાથી ૧,૧૯૯ લોકોનાં મોત, ૪૭,૦૦૦ કરતાં વધારે નવા કેસ

। વોશિંગ્ટન । દુનિયાભરમાં કોરોના વાઈરસના અત્યાર સુધી ૧,૬૭,૮,૫૪૪  લોકો સંક્રમિત થયાં છે તેમાં ૫૮,૨૩, ૩૩૧ લોકો  સાજા થયાં છે તો ૫,૧૪,૬૨૨ લોકોના મોત થયાં છે.  ઈજિપ્તમાં લગભગ ૩ મહિનાના લોકડાઉન બાદ એરપોર્ટ, મ્યૂઝિયમ  અને ગીઝાના પિરામિડ ખોલી દેવામાં આવ્યાં છે. બુધવારે ૧૪  ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ દ્વારા ૨,૦૦૦ લોકોએ યાત્રા કરી હતી. સાઉથ  કોરિયામાં ગત ૨૪ […]

India

ડ્રેગન બન્યું દુનિયા આખી માટે માથાનો દુ:ખાવો, અમેરિકા સામે બાથ ભીડવા બનાવ્યો માસ્ટર પ્લાન..

દુનિયાભરમાં ફેલાયેલ કોરોના મહામારીની વચ્ચે પણ ચીન પોતાની નાપાક હરકતોમાંથી બાજ આવી રહ્યું નથી. જ્યારે તમામ દેશ આ વૈશ્વિક મહામારીના રોકથામમાં વ્યસ્ત છે આ દરમ્યાન ચીને પ્રશાંત મહાસાગરમાં વ્યૂહાત્મક રીતે મહત્વૂર્ણ કિરિબાતીમાં પોતાની એમ્બેસીને શરૂ કરી દીધી છે. આ જગ્યા પર પોતાની એમ્બેસીને શરૂ કરવા માટે ચીન એટલી ઉતાવળમાં હતું કે તેને વાયરસના સંક્રમણને ખત્મ […]

Bollywood

સુશાંતના નિધન બાદ સલમાન ખાન, કરણ જૌહર,એકતા કપૂર સહિત આઠ લોકો સામે નોધાઈ ફરીયાદ

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ નિર્માતા-નિર્દેશક કરણ જૌહર, સંજય લીલા ભણસાળી, એકતા કપૂર અને અભિનેતા સલમાન ખાન સહિત આઠ લોકો પર કેસ દાખલ કરવામાં આવ્યો છે. સુશાંત સિંહ રાજપૂતે રવિવારે મુંબઈ સ્થિત તેના નિવાસે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. બોલિવૂડના કેટલાક સિતારાઓએ સુશાંતના આ પગલા પાછળ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ […]

International

ટ્રમ્પને હાથ મિલાવવુ પસંદ નથી પણ જ્યારે મેળવવો જ પડે ત્યારે કરે છે કંઈક આવુ

પોતાના આ પ્રકારના વિવાદિત નિવેદનો માટે જાણીતા અમેરિકાના 45માં રાષ્ટ્રપતિ અને કન્ઝર્વેટિવ પાર્ટી (રિપબલ્કિન પાર્ટી)ના નેતા ડોનાલ્ડ ટ્રમ્પનો 14 જૂન એટલે કે આજે તેમનો જન્મદિવસ છે. ટ્રમ્પ દોસ્ત બનાવવા કરતા દુશ્મનો બનાવવા માટે વધુ મશહૂર છે. ડોનાલ્ડ ટ્રમ્પ વિશે કહેવાય છે કે તેમને સામાન્ય રીતે હેન્ડશેક કરવું ગમતું નથી. પરંતુ જ્યારે તેમને કોઈના જોડે હાથ […]