GUJARAT

વાસદમાં વધતા જતા કોરોના સંક્રમણને લઈ આવતીકાલથી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું

આણંદ તાલુકાના વાસદ ગામમાં વધતા જતા કોરોના સંક્રમણને લઈને ગ્રામ પંચાયત દ્વારા આવતીકાલથી એક સપ્તાહ માટેનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જે અંતર્ગત લોકડાઉન દરમિયાન બપોરે ૧૨ વાગ્યા બાદ ગામના તમામ બજારો અને દુકાનો સદંતર બંધ રહેશે. વાસદ ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે અને કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે […]

Kheda (Anand)

ડાકોર માં કોરોના ની માહિતી સમયસર ના મળતા જનતા માં ભારે આક્રોશ

ડાકોર માં કોરોના મહામારી એ અવે તાંડવ શરૂ કરી દીધું છે રોજના ચિંતા જનક કેસ સામે આવી રહ્યા છે. ત્યારે મીડિયા માં કોરોના પોઝિટિવ લોકો ના નામ ના આપવા માં આવિરહ્યા ના હોવાથી ડાકોર ના લોકો એકબીજા ને પૂછી પૂછી કામ ચલાવી રહ્યા છે. ડાકોર ના લોકો અનલૉક પ્રક્રિયા થી હાલ ડાકોર માં હરી ફરી […]

Kheda (Anand)

ડાકોરમાં કોરોના માથું ઊંચક્યું ડાકોરમાં વધુ ચાર કેસ કોરોના પોઝિટિવ નીકળ્યા

યાત્રાધામ ડાકોરમાં આજે ચાર વધુ વ્યક્તિઓ ને કોરોનાની ઝપેટમાં .. 1) રાજેન્દ્રભાઇ શાહ 2) નરેદ્રભાઈ શાહ 3)જશવંત ભાઈ પરમાર 4) વિનોદભાઈ રાવજીભાઈ વૃંદાવન સોસાયટી બળીયા કાકા ની ખડકી દાદા નવા પરા વિસ્તારમાં રહેતા આ ચાર લોકો ના કેસ કોરોના પોઝિટિવ આવતા તાત્કાલિક સારવાર અર્થે કોવિડ હોસ્પિટલ ખાતે ખસેડવમાં આવ્યા. ડાકોર ની જનતા ને હવે જાગૃત […]

GUJARAT

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના 539 કેસ-20નાં મોત, 535 દર્દીઓ થયા સાજા

ગુજરાતમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં વધુ 539 કેસ નોંધાયા હતા. જ્યારે આજે છેલ્લા થોડા દિવસોથી કોરોનાનાં દર્દીઓની મોતની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 20 દર્દીઓનાં મોત કોરોનાને કારણે થયા હતા. જ્યારે આજે ડિસ્ચાર્જ થયેલાં દર્દીઓમાં પણ ખાસ્સો વધારો જોવા મળ્યો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 535 દર્દીઓ સાજા થયા […]