GUJARAT

રાજ્યના પાટનગર ગાંધીનગર ના અક્ષરધામ મંદિર ને લઈને એક મહત્વપૂર્ણ અહેવાલ મળી રહ્યા છે.

રાજ્યમાં કોરોના મહામારી (Corona Epidemic)ના કારણે અનેક ધર્મના મંદિરો (Temple) બંધ કરવામાં આવ્યા હતા. પરંતુ રાજ્ય સરકાર (State Government)ની કોરોના ગાઈડલાઈન (Corona Guideline)અને અનલોક (Unlock)બાદ ધીમેધીમે એક પછી એક મંદિરો ખૂલી રહ્યા છે. ત્યારે રાજ્યના પાટનગર ગાંધીનગર (Gandhinagar)ના અક્ષરધામ મંદિર (Akshardham Temple)ને લઈને એક મહત્વપૂર્ણ અહેવાલ મળી રહ્યા છે. ગાંધીનગર અક્ષરધામ મંદિર 25 ઓક્ટોબરે (રવિવારે) […]

Kheda (Anand)

ડાકોર મંદિરમાં પગાર કૌભાંડમાં પૂર્વ ચેરમેન સહિત બેની અટક

ડાકોર મંદિર ની ટેમ્પલ કમિટીમાં મેનેજરનો ખાલી પડેલી જગ્યા સંદર્ભે 2017માં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જોકે, 8 મી મે, 2017ના રોજ ઇન્ચાર્જ મેનેજર શૈલેષ સેવકની સહીથી તેમજ દિવસે રૂપેશ પ્રફુલચંદ્ર શાસ્ત્રીને મેનેજર તરીકે નિમણૂંક આપવા સર્ક્યુલર કર્યો હતો. આ સરક્યુલર માં રૂ.1 ના માસિક માનદ વેતન નક્કી કરવામાં આવ્યું હતું. જેને તેઓ સમયના […]

GUJARAT Kheda (Anand)

ડાકોરના કૃષ્ણ ભંડારામાં થી અનાજ- કરિયાણું ગાયબ થવા અંગે પોલીસમાં અરજી કરાઇ

સ્ટોકની ચકાસણી બાદ લાખોનો જથ્થો ઘટ્યો હોવાનું ઓડિટ રિપોર્ટ ડાકોરના કષ્ણ ભંડારમાંથી અનાજ- કરિયાણા ગાયબ થવા અંગે પોલીસમાં અરજી કરાઇ.. પ્રાપ્ત વિગતો અનુસાર ડાકોરના એક જાગૃત નાગરિક ચિરાગકુમાર સેવકે રણછોડરાયજી મંદિર ના કૃષ્ણ ભંડારમાં ગેરરીતિ થઈ હોવાની. અરજી પોલીસ મથકમાં આપે છે. આ અરજી સાથે ફરિયાદ અંગેના દસ્તાવેજો તથા ઓડીટ રીપોર્ટ પણ આપવામાં આવ્યા છે. […]

GUJARAT Kheda (Anand)

ભક્તો માટે ફરી એક વખત ડાકોર રણછોડજીના દર્શન બંધ કરવામાં આવેલ છે

ભક્તો માટે ફરી એક વખત ડાકોર રણછોડજીના દર્શન બંધ કરવામાં આવેલ છે યાત્રાધામ ડાકોરમાં વધતા કેસને ધ્યાને લઇ ડાકોર ટેમ્પલ કમીટિ દ્વારા 20-07-2020 થી રણછોડજી મંદિર દર્શન બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યાં સુધી રણછોડરાય મંદિર દ્વારા બીજી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી ભક્તો માટે મંદિર બંધ રાખવામાં આવશે..

Kheda (Anand)

ડાકોર/રણછોડરાયજી મંદિરનો ઉચાપતખોર પૂર્વ મેનેજર રૂપેશ શાસ્ત્રી બિલોદરા જેલમાં ધકેલાયો, ડાકોર કોર્ટે જામીન નામંજૂર કર્યા

ઠાસરા સબજેલ મરામતમાં હોવાથી આરોપીને બીલોદરા ખાતે જિલ્લા જેલમાં ધકેલાયો. પોતાના મેનેજર કાળમાં મંદિરના સર્વ સત્તાધીશ હોવાના ગુમાનમાં મનસ્વી નિર્ણયો માટે હતો કુખ્યાત સત્તાના નશામાં આરોપીએ ભાન ભૂલી ને કરેલી ભૂલો ભોગવવી પડી રહી છે ડાકોર મંદિરનો ઉચપતખોર પૂર્વ મેનેજર રૂપેશ શાસ્ત્રી જિલ્લા જેલમાં ધકેલાયો છે. ડાકોર પોલીસના બે દિવસના રિમાન્ડ પૂરાં થતા આરોપી પૂર્વ […]

GUJARAT

ડાકોર રણછોડરાય મંદિર ડાકોર રણછોડરાય મંદિર ટ્રસ્ટના નામે બોર્ડ મારતા સેવક ભાઈઓ દ્વારા વિરોધ કરતા…

ડાકોર રણછોડરાય મંદિર ડાકોર રણછોડરાય મંદિર ટ્રસ્ટના નામે બોર્ડ મારતા સેવક ભાઈઓ દ્વારા વિરોધ કરતા ડાકોર ટેમ્પલ કમિટી કરવા માટે માંગ વારસો થી ડાકોર ટેમ્પલ કમિટી ના નામે લેટર પેડ પર લખેલું આવે તે પણ બંદ થઈ જતાં વિરોધ ના વંટોળ છવાયા એટલે તાત્કાલિક ડાકોર રણછોડરાય મંદિર ટ્રસ્ટમાં થી ડાકોર રણછોડરાય ટેમ્પલ કમીટિ નું નામ […]