અત્યાર સુધી એવું કહેવામાં આવતું હતું કે ACની ડક્ટને કારણે કોરોના (Corona) વાયરસ વધુ ઝડપથી ફેલાઈ છે. પણ એર કન્ડીશન બનાવાર કંપનીએ દાવો કર્યો છે કે, તેના એસીમાં કોવિડ 19 (Covid 19) વાયરસનો 99.9 ટકા ખાત્મો થઈ જાય છે. મતલબ કે એસીની ડક્ટથી કોરોના વાયરસના ફેલાવાનો ખતરો શૂન્ય થઈ જાય છે. આ દાવો એર કન્ડિળશનિંગ […]
Tag: Technology
ભારતે હવે હાઈપરસોનિક મિસાઈલ ટેક્નોલોજી ક્ષેત્રમાં ખુબ મોટી પ્રગતિ કરી છે…
ભારતે હવે હાઈપરસોનિક મિસાઈલ ટેક્નોલોજી ક્ષેત્રમાં ખુબ મોટી પ્રગતિ કરી છે. અમેરિકા, રશિયા અને ચીન પછી ભારત ચોથો એવો દેશ છે કે જેણે ખુદે હાઈપરસોનિક ટેક્નોલોજી વિકસિત કરી છે અને એનું સફળતાપુર્વક પરિક્ષણ પણ કરી લીધું છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈજશનએ ઓડિશાના બાલાસોરમાં હાઈપરસોનિક ટેક્નોલોજી ડિમોન્સ્ટ્રેટર વીઈકલ (HSTDV) ટેસ્ટને અંજામ આપ્યો છે. આ હવામાં […]
હવે ટ્વીટર બાદ TikTokને ખરીદવાની રેસમાં ઉતરી આ કંપની, ડોનાલ્ડ ટ્રમ્પે પણ કર્યા વખાણ
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં ટિકટોકના કારોબારને વેચી દેવાનો આદેશ કરતાં ટિકટોક ખરીદવા માટે હવે કંપનીઓ વચ્ચે હોડ જામી છે. અગાઉ માઇક્રોસોફ્ટ એકલું જ ટિકટોકની ખરીદી માટે આગળ આવ્યું હતું. જે બાદ ટ્વીટરે પણ ટિકટોક ખરીદવા પણ રસ દાખવ્યો છે. તેવામાં હવે સમાચાર સામે આવ્યા છે કે Oracle કંપની પણ હવે ટિકટોક ખરીદવાની રેસમાં ઉતરી છે. ઉલ્લેખનીય […]