Bollywood

રિયાના ‘પ્રેમ પ્યાલા’માં રોજ અપાતુ હતુ સુશાંતને ડ્રગ્સ? SSRનાં આસિસ્ટન્ટનો મોટો ખુલાસો

સુશાંત સિંહ રાજપૂત કેસમાં દરરોજ અનેક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. હાલમાં જ રિયા ચક્રવર્તીની ડ્રગ ડીલરની ચેટ ચર્ચામાં આવી છે. આના પર સુશાંતના પરિવારથી લઇને તેની ફેમિલીના વકીલનું પણ નિવેદન આવી ચુક્યું છે. હવે સુશાંતની સાથે દિવસ-રાત રહેનારા તેના આસિસ્ટન્ટ અંકિત આચાર્યનું રિએક્શન પણ સામે આવ્યું છે. અંકિત આચાર્ય સુશાંતની સાથે કામ કરી ચુક્યો […]

Bollywood

સુશાંતને લઇને વધુ એક હકીકત આવી સામે, નિધન પહેલા વીકિપિડીયા પેજ પર કેવી રીતે અપડેટ થઇ મોતની ખબર

સુશાંત સિંહ રાજપૂતની મોત સાથે સંકળાયેલ પ્રશ્નો ખતમ થવાનું નામ જ નથી લઇ રહ્યા. જ્યાં સુધી એક વાત અને શકને ખતમ કરવામાં આવે છે ત્યાં સુધી બીજી વાત સામે આવી જાય છે. અંતમાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનું મોત એક રહસ્ય બનીને રહી ગઇ છે. જેટલું વિચાર અથવા તપાસ કરવામાં આવી રહી છે, તેનાથી વધુ નવા […]

Bollywood

સુશાંતના કેસમાં વધુ એક ખુલાસો, આત્મહત્યા વખતે ઘરમાં જ હતો તેનો આ ખાસ મિત્ર

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આપઘાત કેસમાં પોલીસે તપાસ આગળ વધારી છે. સતત પૂછપરછ અને તપાસ દરમિયાન બુધવારે સુશાંતસિંહ રાજપૂતનો મિત્ર સિદ્ધાર્થ પિથાણી બાંદ્રા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. સિદ્ધાર્થ પિથાની સુશાંત સાથે તેના ક્રિએટિવ કન્ટેન્ટ મેનેજર તરીકે કામ કરી રહ્યો છે. જોકે ધ્યાન આપવાની વાત એ છે કે સુશાંતસિંહ રાજપૂતે આત્મહત્યા કરી હતી તે સમયે […]

India

ભારત સામે દાદાગીરી કરવી ચીનને મોંઘી પડશે, જબરદસ્ત ઝાટકો આપવાની તૈયારીઓ શરૂ

ચીનની વિરુદ્ધ ભારત અનેક સખ્ત આર્થિક નિર્ણયો લઇ શકે છે. ચીની પ્રોજેક્ટ્સને લઇને પણ ભારત સખ્ત થશે. એ પ્રોજેક્ટ્સને રદ્દ કરવામાં આવી શકે છે જેમાં ચીની કંપનીઓનાં કરાર કરવામાં આવ્યા છે. આમાં મેરઠ રૈપિડ રેલનો પ્રોજેક્ટ પણ સામેલ છે, જેની બીડ ચીની કંપનીએ મેળવી છે. દિલ્હી-મેરઠ આરઆરટીએસ પ્રોજેક્ટથી ચીની કંપનીએ હાથ ધોવા પડશે કહેવામાં આવી […]

Bollywood

ચંદ્ર પર પહેલો જમીન ખરીદનાર હતો સુશાંત સિંહ, ઘરમાંથી બેઠા-બેઠા કરતો નિરીક્ષણ

14મી જૂન 2020નો દિવસ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝ માટે ખૂબ જ આઘાતજનક રહ્યો. બોલિવૂડનો ધોની ગણાતો યુવા અભિનેતા સુશાંતસિંહ રાજપૂત આ ફાની દુનિયા છોડી ગયો છે. સુશાંતના મિત્રો જણાવે છે કે તેને સ્ટાર્સ અને ગેલેક્સીનો ખૂબ જ ક્રેઝ હતો. તે કલાકો સુધી આકાશમાં જોયા કરતો અને તારાઓ સાથે વાતો કરતો હતો. તેને બીજી દુનિયા અને ગેલક્સીમાં ખૂબ […]