Surat

Surat : પ્રેમલગ્ન કરનાર 32 વર્ષીય યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવતાં ખળભળાટ, કોણ છે આ યુવતી અને કોણે કરી હત્યા?

પોલીસ તપાસમાં યુવતીની હત્યા કરીને લાશ ફેંકી દીધી હોવાનો પણ ખુલાસો થયો છે. જોકે, યુવતીની લાશ અહીં કેવી રીતે પહોંચી અને કોણે હત્યા કરી તે તો પોલીસ તપાસ પછી જ સામે આવશે. સુરતઃ શહેરના ઝાંપાબજાર ખાતે આવેલા વાઘેલા ચેમ્બર્સના ભોંયરામાંથી મળી આવેલી લાશ મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. મળી આવેલી લાશ માનદરવાજાની 32 વર્ષીય […]

Surat

સુરત : રસી લેવા માટે વેપારી-કામદારોએ લગાવી લાંબી લાઇનો, કાલ સુધીમાં રસી નહીં મળે તો નહીં કરી શકે ધંધા-રોજગાર

વેક્સીનેશન માટે ટેકસટાઇલ માર્કેટમાં કામદારો અને વ્યાપારીઓની પડાપડી જોવા મળી હતી. સુરતના રિંગરોડ ખાતે આવેલ જેજે માર્કેટમાં રોજ 1000 થી 1200 લોકો લાઈન લગાવી ઉભા રહે છે. રાજ્ય સરકારે જાહેરનામુ પાડી તમામ દુકાનો, રેસ્ટોરંટ, જીમ,થિયેટર વગેરે સ્થળો જે જાહેર છે ત્યાંના માલિકો અને તેમાં કામ કરતાં કર્મચારીઓએએ કોરોના વેક્સિન 30 જુન સુધીમાં લઈ લેવી નહી […]

Surat

SURAT: ધડાકાભેર સ્લેબ પડતા બે બાળકોનાં નિપજ્યાં કરૂણ મોત, માતા પિતાનો બચાવ

સુરતમાં મોડી રાત્રે ખુબ જ કરૂણ ઘટના બની હતી. ઉધના વિસ્તારના એક જર્જરિત મકાનનો સ્લેબ તુટી પડતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં સ્લેબ નીચે દબાઇ જવાનાં કારણે બે બાળકોનાં કરૂણ મોત નિપજ્યાં હતા. જ્યારે તેના માતા પિતાનો ચમત્કારિક બચાવ થયો હતો. ઉઘનામાં એક મકાનમાં રહેતા ચાર લોકોનાં પરિવાર પર સ્લેબ પડ્યાની ઘટના અંગે માહિતી […]

GUJARAT

ભાજપના સાંસદ પ્રભુ વસાવા પોતાના ઘરમાં જ સહકારી બેંકની ચૂંટણી હારી જતા રાજકરણ ઘરમાયું.

સુરત નજીક આવેલા બારડોલી બેઠકના ભાજપના સાંસદ પ્રભુ વસાવા પોતાના ઘરમાં જ સહકારી બેંકની ચૂંટણી હારી જતા રાજકરણ ઘરમાયું છે. રૂ. 9100 કરોડના વહીવટ ધરાવતી સુરત ડિસ્ટ્રિક્ટ કોપેરેટિવ બેંકની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું હતું, જેમાં ભાજપનો આંતરિક જૂથવાદ ખુલીને સામે આવ્યો છે. આજે સવારે 9ના ટકોરે સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી સુરત ડિસ્ટ્રિક્ટ બેંકમાં મત […]

Crime GUJARAT

સુરતમાં 24 કલાકમાં પોલીસ ચોપડે બે હત્યાની ઘટના નોંધાઈ.

એક બાદ એક હત્યા…અપહરણ…ખંડણી…દુષ્કર્મ જેવી ઘટનાઓ સુરતમાં સામાન્ય બની ગઇ છે. જેના લીધે સુરત ની સિરત ખરડાઇ રહી છે. રોજે-રોજ અહીં ગુનાઓનો ગ્રાફ વધી રહ્યો છે.. જેનો પુરાવો છે એક જ દિવસમાં થયેલી બે હત્યાઓ.. જેના કારણે સામાન્ય માણસના મનમાં ભય વ્યાપી ગયો છે. સુરતમાં ક્રાઇમ રેટ માં સતત વધારો થઈ રહ્યો છે, એક બાદ […]

GUJARAT

સુરત ના ભટાર ચાર રસ્તા પર ગંભીર અકસ્માત સર્જાયો

સુરત ના ભટાર ચારરસ્તા ખાતે સોમવારે રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો. બેફામ બનેલી મર્સિડીઝે કારે રિક્ષા, બાઇક, કાર, મોપેડ અને સાયકલને ઉડાવી દેતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઇ હતી. ભાન ભૂલેલા કારચાલકે પાંચ વાહનોને ઉડાવી દીધા બાદ રોડ પરના પોલ સાથે કારને અથડાવી દીધી હતી અને બાદમાં કાર ત્યાં જ મુકી પલાયન થઇ ગયો હતો. અકસ્માત […]

GUJARAT

સુરત ના પાંડેસરા ભેદવાડ વિસ્તાર માંથી 10 વર્ષીય બાળકી ઉપર દુષ્કર્મ કરવાના ઇરાદે અપહરણ કરી હત્યા.

સુરત ના પાંડેસરા ભેદવાડ વિસ્તાર માંથી સોમવારે બપોરે 10 વર્ષીય બાળકી ઉપર દુષ્કર્મ કરવાના ઇરાદે અપહરણ કરી હત્યા કરનાર આરોપી દિનેશ બૈસાણે ની ક્રૂર રીતે બાળકીની હત્યા કરી તેની કબુલાત કરી હતી. પહેલાં બાળકીને ઇંટ મારી હતી. આ ઘાથી બાળકી મૃત્યુ પામી નહિ હોવાની શંકા જતાં નજીકમાંથી પથ્થર વડે ઉપરા છાપરી ઘા માર્યા હતા. જ્યાં […]

GUJARAT

સુરતમાં ભાજપના સાંસદ દર્શના જરદોશનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

તહેવારો ટાણે કોરોના વાયરસના રાફડો ફાટવો સ્વાભાવિક છે, કારણ કે જે રીતે લોકો દિવાળીના તહેવારોની ઉજવણી અને ખરીદીમાં વ્યસ્ત બન્યા છે. તે જોતા કેસ વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે ભાજપ સુરતના સાંસદ દર્શના જરદોશનો કોરોના પોઝિટિવ આવ્યો છે. સાંસદ દર્શના જરદોશ હાલ હોમ આઈસોલેશન થયા છે. આ વિશે સાંસદ દર્શના જરદોશે ટ્વીટ […]

Crime GUJARAT Surat

પોલીસે સુરતના પાંડેસરામાંથી એક યુવાને ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે.

સુરતમાં ગુનાખોરીની ઘટનાઓ વધી રહી છે. ત્યારે પોલીસે સુરતના પાંડેસરામાંથી એક યુવાને ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. પકડાયેલા યુવાને ચોરી કારેલાની કબૂલાત કરી છે કે, તેણે અન્ય શખ્સ સાથે મળીને ઉધના મગદલ્લા રોડ ઉપર આવેલી શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા એક કારખાનામાંથી સાડા આઠ લાખ રૂપિયાની રોકડ ચોરી હતી. મોટો હાથ માર્યા બાદ હરખઘેલો થઈ […]

Crime GUJARAT

ઓનલાઈન શિક્ષણ ની ચિંતામાં રવિવારે પાંડેસરા વિસ્તાર ની ધોરણ-10 ની વિદ્યાર્થિની એ ઘરમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

ઓનલાઈન શિક્ષણ (Online Education)ની ચિંતામાં રવિવારે પાંડેસરા વિસ્તાર (Pandesara Area)ની ધોરણ-10 (Std.10)ની વિદ્યાર્થિની (Student)એ ઘરમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. મોબાઈલ ફોન (Mobile Phone)ના અભાવે ભણવામાં યોગ્ય રીતે ધ્યાન નહીં આપી શકતા તેણીએ અંતિમ પગલું ભર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ONLINE અભ્યાસને લઈ ચિંતિત વિદ્યાર્થીની હતી. એટલું જ નહીં, અભ્યાસમાં વિદ્યાર્થીની કમજોર હતી. […]