Bollywood Sports

વિરાટ કોહલી બનશે પિતા, અનુષ્કા શર્માએ આપી ખુશખબર

આજે અનુષ્કા શર્માએ વિરાટ કોહલીના ફેન્સને બહુ મોટી ખુશખબર આપી છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ સોશિયલ મીડિયામાં એક ફોટો શેર કરીને પોતે માતા પિતા બનવાના સમાચાર ફેન્સને આપ્યા છે. અને જણાવ્યું છે કે જાન્યુઆરી 2021માં તેઓના ઘરે નાનો મહેમાન આવવાનો છે. બેબી બમ્પની સાથે આ તસવીર સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી છે. And then, […]

Sports

IPLના સ્પોન્સર DREAM 11નો થવા લાગ્યો વિરોધ, આ સંગઠને કહ્યું- ભારતીય લોકોની ભાવનાઓની ઉપેક્ષા કરી

ચીન સાથેના સીમા વિવાદ બાદ થયેલ અથડામણમાં ભારતીય સૈનિકો શહીદ થતાં દેશભરમાં ચીન વિરોધી માહોલ છે. અને આ જ માહોલને કારણે આઈપીએલના સ્પોન્સર તરીકે વિવોને આ વર્ષ માટે હટાવી દેવામાં આવ્યું છે. પણ તેના સ્થાને સ્પોન્સર બનેલ ડ્રીમ 11 સામે પણ હવે દેશમાં વિરોધના સૂર ઉઠી રહ્મા છે. કેમ કે, દેશવાસીઓને લાગ્યું હતું કે, વિવોની […]

Sports

તો PM મોદી ધોનીની આતંરરાષ્ટ્રીય ક્રિકેટમાં કરાવશે વાપસી! પાક. દિગ્ગજ ક્રિકેટરે કહી આ વાત

મહેન્દ્ર સિંહ ધોનીએ 15 ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસના રોજ આંતરરાષ્ટ્રિય ક્રિકેટથી સંન્યાસની જાહેરાત કરી હતી. ધોનીની આ જાહેરાતથી દુનિયાભરમાં તેના કરોડો ચાહકો આશ્ચર્ય પામ્યા છે. ત્યારે ક્રિકેટના કેટલાક દિગ્ગજ પણ ધોનીના આ નિર્ણયથી ચોંક્યા છે. જો કે, ધોનીના સંન્યાસની જાહેરાત બાદ સોશિયલ મીડિયા પર ક્રિકેટ દિગ્ગજો સહિત ફેન્સ તેને ભવિષ્યની શુભેચ્છા પાઠવી રહ્યા છે […]

Sports

ધોનીનું કરિયર ખતમ થવા પાછળ…યુઝવેન્દ્ર ચહલે કર્યો મોટો દાવો

તારીખ 15 ઓગસ્ટ, સમય રાત્રે 7 મિનિટ 29 મિનિટ. આ એ તારીખ અને સમય છે જ્યારે કરોડો ક્રિકેટ ફેન્સના દિલ તુટી ગયા હતા. કારણ કે ભારતના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. મહેન્દ્રસિંહ ધોનીની નિવૃત્તિથી માત્ર ચાહકો જ નહીં પરંતુ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પણ આશ્ચર્યચકિત થયા છે. તમને જણાવી દઈએ કે […]

Sports

ધોનીની આગેવાનીમાં ગાંગુલીએ લીધો હતો સંન્યાસ, ‘દાદા’ની અધ્યક્ષતામાં ‘માહી’નું ક્રિકેટને અલવિદા

સૌરવ ગાંગુલી અને મહેન્દ્ર સિંહ ધોની. આ ફક્ત 2 નામ નથી, પરંતુ ભારતીય ક્રિકેટ ટીમની ઓળખ છે. ‘દાદા’એ ભારતીય ટીમને ડૂબતા-ડૂબતા બહાર લાવી. નવા ખેલાડી શોધ્યા, તેમને લડવાનું શીખવ્યું, તો મહેન્દ્ર સિંહ ધોનીએ એ પ્લેઇંગ ઇલેવનમાં જીવ ફૂંકીને સફળતાના શિખરે પહોંચાડી. આને સંયોગ કહેવાય કે કિસ્મત, પરંતુ અલગ-અલગ સમયે ભારતીય ક્રિકેટ ટીમની કમાન સંભાળનારા આ […]

Sports

હાર્દિક પંડ્યાની પત્નીએ બેબી બંપ સાથે શેર કરી ખાસ તસવીરો, વાયરલ થઈ રહ્યા નતાશાના આ Pics

મુંબઈ: સર્બિયાઈ ડાન્સર-અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક હાલના દિવસોમાં પોતાના પ્રેગ્નેન્સી તબક્કાને ખૂબ જ એન્જોય કરી રહી છે અને ખૂબ જ ઓછા સમયમાં હાર્દિક પંડ્યાને બાળકને જન્મ આપવાની છે. એવામાં હવે નતાશા સોશિયલ મીડિયાના માધ્યમથી ફેન્સ સાથે પોતાના બેબી બંપની તસવીરો શેર કરી રહી છે જે ઝડપથી વાયરલ થઈ રહી છે. નતાશા વર્ષ 2013ની ફિલ્મ સત્યાગ્રહમાં એક […]

Sports

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પર ગંભીર આરોપ! BCCI કરશે ઉંડાણથી તપાસ

બીસીસીઆઈના કન્ડક્ટ અધિકારી ડી.કે. જૈને રવિવારે કહ્યું હતું કે તે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી વિરુદ્ધ મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિએશનના આજીવન સભ્ય સંજીવ ગુપ્તા દ્વારા દાખલ કરવામાં આવેલી હિતોના ટકરાવની ફરિયાદની તપાસ કરશે. ગુપ્તાએ અગાઉ અન્ય ખેલાડીઓ પર પણ આ પ્રકારના આરોપો લગાવ્યા હતા, જેને બાદમાં રદ કરવામાં આવ્યા હતા. ગુપ્તાએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે […]

Sports

બાર્સેલોના-એટ્લેટિકો મેડ્રિડનો મુકાબલો ૨-૨થી ડ્રો

। બાર્સેલોના । સ્ટાર સ્ટ્રાઇકર લાયોનલ મેસ્સીએ પેનલ્ટી દ્વારા ગોલ નોંધાવ્યો હોવા છતાં બાર્સેલોના અને એટ્લેટિકો મેડ્રિડ વચ્ચે રમાયેલો સ્પેનિશ ફૂટબોલ લીગ લા લીગાનો મુકાબલો ૨-૨થી ડ્રો રહ્યો હતો. મેસ્સીએ કારકિર્દીમાં ૭૦૦ ગોલ પૂરા કરવાની સિદ્ધિ મેળવી હતી. મેસ્સીએ કેમ્પ નાઉ ખાતે રમાયેલી મેચમાં નોંધાવેલો ગોલ બાર્સેલોના માટે તેનો ૬૩૦મો ગોલ હતો. તેણે પોતાનો સૌથી […]

Sports

આ પાકિસ્તાની ખેલાડીએ વર્લ્ડ કપ દરમિયાન કરી હતી ના કરવાની ભૂલ, પોતાની પત્નીને તિજોરીમાં…

વર્લ્ડ કપ સમયે ભારત-પાકિસ્તાન અને બાંગ્લાદેશના ક્રિકેટ બોર્ડ ખેલાડીઓને પરિવારથી દૂર રાખે છે. તેમનો ઉદ્દેશ એ છે કે ખેલાડીઓએ ફક્ત ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ખેલાડીઓ ક્રિકેટ બોર્ડના આ નિયમોનું પણ પાલન કરે છે. પરંતુ દિગ્ગજ પાકિસ્તાની ખેલાડીએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો કે વર્લ્ડ કપ દરમિયાન, પીસીબીની પરવાનગી લીધા વિના, તેણે પત્નીને પોતાની પાસે […]

Sports

IPLમાંથી પણ ચીનની કંપનીઓની થશે બાદબાકી, ક્રિકેટ બોર્ડે આપ્યા સંકેત

નવી દિલ્હી, તા. 1. જુલાઈ, 2020 બુધવાર ભારતીય ક્રિકેટ બોર્ડ આઈપીએલની સ્પોન્સરશિપમાંથી ચાઈનીઝ કંપનીના બાદબાકી કરે તેવા સંકેતો મળી રહ્યા છે. ગલવાન ખીણમાં ચીનની સેના સાથેની લડાઈમાં ભારતીય સેનાના 20 જવાન શહીદ થયા બાદ દેશભરમાં ચીન સામે ગુસ્સો વધી રહ્યો છે.તેમાં ચીની મીડિયા અને પ્રવક્તાઓના અભિમાની નિવેદનો લોકોમાં આક્રોશ વધારે ભડકાવી રહ્યા છે. આ સંજોગોમાં […]