Astrology

કંકણાકૃતી સૂર્યગ્રહણને લઈ સોમનાથ જતા શ્રદ્ધાળુઓના દર્શનના સમયમાં ફેરફાર

સૂર્યગ્રહણને કારણે ગુજરાતના મંદિરોના સમયમાં ફેરફાર કરાતો હોય છે, જેમાં ગુજરાતના પ્રસિદ્ધ મંદિરોના દર્શન અને આરતીના સમય બદલાતા હોય છે. ત્યારે સોમનાથ મંદિરને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આગામી 20, 21 જૂને કંકણાકૃતી સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું છે ત્યારે સોમનાથ મંદિર ટ્રસ્ટ હેઠળનાં તમામ મંદિરોનાં નિત્યપૂજન, આરતી તથા દર્શનનાં સમયમાં ફેરફાર કરાયો છે. […]