Bollywood Entertainment

અવાજના જાદૂથી લોકોના હૃદય પર રાજ કરનાર લતાજી સાત દશકથી ગીતની દુનિયામાં ટોચનું સ્થાન ધરાવે છે.

ભારતની સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકર આજે તેમનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આજના દિવસે 1929માં મધ્યપ્રદેશના ઇન્દોરમાં તેઓનો જન્મ થયો હતો. અવાજના જાદૂથી લોકોના હૃદય પર રાજ કરનાર લતાજી સાત દશકથી ગીતની દુનિયામાં ટોચનું સ્થાન ધરાવે છે. તેમણે અત્યાર સુધીમાં 30000થી વધુ ગીતોમાં કંઠ આપ્યો છે. ત્યારે આજે જાણો તેમના જીવનની કેટલીક એવી વાતો વિશે જેનાથી […]

Bollywood Corona-live

બોલીવુડના દિગ્ગજ સિંગર એસપી બાલા સુબ્રમણ્યનું શુક્રવારના 1 વાગ્યેને 4 મિનિટ પર નિધન થઈ ગયું છે…

બોલીવુડના દિગ્ગજ સિંગર એસપી બાલા સુબ્રમણ્યનું શુક્રવારના 1 વાગ્યેને 4 મિનિટ પર નિધન થઈ ગયું છે. તેઓ ગત મહિને કોરોનાથી સંક્રમિત થયા હતા. જે હૉસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી ત્યાંથી ગુરૂવારના સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું હતુ કે તેમની સ્થિતિ ઘણી જ ખરાબ છે. એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીથી જોડાયેલા લોકોએ આ દુ:ખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો […]