India

સીમા પાર જઈને ભારતીય સૈનિકોએ લીધો બદલો, શીખ જવાનોએ ઉઠાવી લાવ્યા ચીની ઑફિસર

ગલવાન ખીણમાં થયેલી હિંસક અથડામણની વચ્ચે ભારતીય સૈનિકોએ કેવી તાકાત બતાવી તેનું એક ઉદાહરણ સામે આવ્યું છે. જાણવા મળ્યું છે કે લડાઈની વચ્ચે બહાદુર શીખ સૈનિકો ચીનનાં એક ઑફિસરને ઉઠાવીને લઇને આવ્યા હતા. ત્યારબાદ જ્યારે ચીને ભારતનાં 10 જવાન છોડ્યા ત્યારે ચીનનાં આ ઑફિસરને પણ છોડી દેવામાં આવ્યો હતો. આ ઘટના 15 જૂનની રાતની છે. […]