નોર્વેમાં અમેરિકન ફાર્મા કંપની ફાઇઝર અને જર્મન કંપની બાયોએનટેક દ્વારા વિકસાવવામાં આવેલી કોરોનાની રસીની આડઅસરોને કારણે ૧૩નાં મોત થયાં છે. નોર્વેજિયન મેડિસિન્સ એજન્સીએ જણાવ્યું છે કે ફાઇઝરની કોરોના રસીને કારણે માર્યા ગયેલા લોકોમાં મોટાભાગના વૃદ્ધોનો સમાવેશ થાય છે. નોર્વેમાં નવા વર્ષના પ્રારંભના ૪ દિવસ પહેલાં કોરોના રસીકરણનો પ્રારંભ કરાયો હતો. અત્યાર સુધીમાં ૩૩,૦૦૦ કરતાં વધુ […]