GUJARAT

ગુજરાતમાં કોરોનાના કાળમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ખુલ્લેઆમ તાયફાઓ કરી માસ્ક, સોશિયલ ડિસ્ટન્સના નિયમોના ધજાગરા ઉડાવ્યા.

ગુજરાતમાં કોરોનાના કપરા-કાળમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ખુલ્લેઆમ તાયફાઓ કરી માસ્ક, સોશિયલ ડિસ્ટન્સના નિયમોના ધજાગરા ઉડાવ્યા હતા. ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર. પાટીલની નિમણૂક કરવામાં આવી હતી, એ પછી સૌરાષ્ટ્રમાં મોટી સંખ્યામાં લોકોને ભેગા કરી રાજકીય સમારંભો થયા. નવરાત્રિમાં ગરબા યોજાયા નહોતા પણ અહીં જાહેરમાં ગરબા રમાયા હતા, જેને લઈ રાજકીય વર્તુળોમાં વિવાદ જામ્યો હતો. […]

India

શહેરમાં બાઈક સ્કૂટર પર નિકળનારે હેલ્મેટ પહેરવું ફરજિયાત નથી ? જાણો મોદી સરકારે કરી શું મોટી જાહેરાત ?

દાવો કરવામાં આવ્યો છે કે, મહાનગપાલિકા અથવા નગરપંચાયતની હદમાં 15 કિલોમટીરની અંદર હવે લોકોને હેલમેટ પહેરવાની જરૂરત નથી. નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા દરમિયાન ખોટા અહેવાલનો પ્રચાર પ્રસાર પણ ખૂબ ઝડપથી થઈ રહ્યો છે. ત્યારે આવો જ એક અહેવાલ હાલમાં સોશિયલ મીડિયા પર ચાલી રહ્યો છે જેમાં દાવો કરવમાં આવ્યો છે કે, હવે શહેરથી 15 કિલોમીટરની […]