International

વૈજ્ઞાનિકોએ ફરી આ વેક્સીનનો SARS-CoC-2ના સ્પાઈક પ્રોટીન પર ટેસ્ટ કર્યો હતો.

વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસ (Corona Virus) માટે એક એવી વેક્સીન બનાવી છે જે અનેક ઘણી વધારે એન્ટીબોડી (Antibodies) વિકસીત કરે છે. આ વેક્સીનનો જાનવરો પર ટેસ્ટ (Animal Test) કરવામાં આવ્યો છે અને તેના પરિણામો પણ ખુબ ચોંકાવનારા આવ્યા છે. રિસર્ચ (Research) કરનારાઓમાં યૂનિવર્સિટી ઓફ વોશિંગ્ટન (University Of Washington) ના કેટલાક નિષ્ણાંતો પણ શામેલ છે. નેનો પાર્ટિકલ […]