GUJARAT

રાજ્યસભા ચૂંટણી મતદાન: કોંગ્રેસ ગઈકાલથી જ હાર ભાળી ગઈ છેઃ વિજય રૂપાણી

કોરોનાના ઘેરા સંકટ અને રાજકીય બદલાવ વચ્ચે ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. ભાજપ અને કોંગ્રેસે ચૂંટણી જીતવા છેલ્લી ઘડીના મરણિયા પ્રયાસો હાથ ધર્યા છે. ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીન માટે ઉજળા સંજોગો છે જયારે કોગ્રેસમાં ભરતસિંહ સોલંકી માટે જીત મેળવવાનો માર્ગ આસાન નથી. 4 બેઠકો માટે ભાજપના અભય ભારદ્વાજ […]