India

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે રસી બધા માટે મફત હશે તેમ છતાંય કોંગ્રેસે આ ચૂંટણી ઢંઢેરા માટે સરકારને બરાબર ઘેરી છે

ભારત સરકાર કોરોના વાયરસ (Corona Virus)ની રસી (Vaccine) માટે બજેટમાં જોગવાઇ કરશે તેમ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન (Dr. HarshVardhan) એ એક ઇન્ટરવ્યુમાં કહ્યું. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) એ સોમવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) પાસેથી કોવિડની રસી (Covid Vaccine)ના ફંડિંગ અને ડિસ્ટ્રીબ્યુશન સ્ટ્રેટજીની માહિતી માંગી હતી. હર્ષવર્ધન એ […]