GUJARAT

ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ રથયાત્રાની તમામ અટકળો વચ્ચે કર્યો ખુલાસો, IBના રિપોર્ટમાં સૌથી મોટો ધડાકો

કોરોનાને લીધે ભગવાન જગન્નાથની 143મી રથયાત્રા અમદાવાદ શહેરમાં જનતા કરફ્યૂ સાથે સાદગીપૂર્ણ રીતે નીકળવા માટે નક્કી કરવામાં આવ્યુ હોવાનું જાણવા મળે છે. જો કે, રથયાત્રા અંગેનો આખરી નિર્ણય તમામ વિગતો સાથે આજે રાજ્યના મંત્રીમંડળ બેઠકમાં ચર્ચાના અંતે રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ માહિતી આપતા એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. પ્રદીપસિંહ જાડેજાએ રથયાત્રા અંગે નિવેદન આપતા જણાવ્યું […]