Corona-live GUJARAT

કડીના ધારાસભ્યને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

દેશભરમાં કોરોનાએ હાહાકારક મચાવ્યો છે ત્યારે અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેને લઇને અમદાવાદમાં બે દિવસનો કરફ્યૂ આપવામાં આવ્યો છે. આ વચ્ચે એક મોટા સમાચાર મળી રહ્યા છે. ભાજપના વધુ એક ધારાસભ્ય કોરના પોઝિટિવ આવ્યા છે. કડીના ધારાસભ્ય કરશન સોલંકી કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને લઇને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ […]

Corona-live GUJARAT

જાહેરમાં રેલીઓ યોજનારા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ કોરોના પોઝિટિવ

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ હવે કોરોના સંક્રમિત થયા છે. પાટીલને ગાંધીનગરની અપોલો હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ભાજપ પ્રદેશ પ્રમુખના કાર્યક્રમમાં જોડાયેલા ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. સૌરાષ્ટ્રમાં પણ સી.આર. પાટીલના પ્રવાસ બાદ કોરોનાનો રાફડો ફાટ્યો હતો. કોરોના મહામારીમાં પણ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનો પ્રવાસ ખેડી તેમણે […]

Kheda (Anand)

આજે ડાકોર મા આશરે ૨૦ કરતા પણ વધારે કોરોના પોઝિટિવ કેસ નોંધવામાં આવેલ છે

મીડિયા ને કોઈ પણ સાચી માહિતી આપવામાં આવતી નથી ત્યારે આજે તારીખ ૨૭-૦૮-૨૦૨૦ ના રોજ ૩૬૫ Day News ની ટીમ દ્વારા આજે પોઝિટિવ કેસ નો સર્વે કરવામાં આવ્યો તો આજે જાણવા મળેલ છે કે આશરે ૨૦ કરતા પણ વધારે કોરોના પોઝિટિવ કેસ આવેલ છે. આરોગ્ય વિભાગ દ્વારા કોઈ પણ સાચી માહિતી બહાર આપવામાં આવતી નથી.વારંવાર […]

GUJARAT

ગુજરાત પોલીસબેડામાં હડકંપ, અ’વાદમાં કોરોનાને કંટ્રોલ કરનાર DSP હરેશ દૂધાત અને પત્ની કોરોના પોઝિટીવ

રાજ્યમાં કોરોના વાયરસનો કહેર મહંદઅંશે ઓછો થયો છે, તેમ છતાં દરરોજ હજારથી વધુ કેસો સામે આવી રહ્યા છે. ત્યારે હાલ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદમાં કોરોનામાં અપાયેલ લોકડાઉનનું કડક પાલન કરાવ્યા બાદ સરકાર દ્વારા DSP હરેશ દુધાતને સુરતમાં વિશેષ સેવા માટે મોકલ્યા હતા. સુરતમાં કોરોના વિસ્ફોટ થતાં હરેશ દુધાતને ત્યાં ડ્યૂટી સોંપવામાં […]

Kheda (Anand)

ડાકોરમાં કોરોના તાંડવ : આજરોજ ડાકોરમાં આશરે ૪૫ કરતા વધારે કોરોના પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યા

આજરોજ ડાકોરમાં નવા કોરોના પોઝિટિવ કેસ આશરે ૪૫ કરતાં પણ વધારે આવેલા છે. આજરોજ તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. ડાકોરના જે પણ વ્યાપારી ના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવેલ છે તેઓને ઘરમાં કોરણટાઈન કરી દેવામાં આવેલા છે. જે વ્યાપારી ના કોરોના કેસ પોઝિટિવ આવેલ છે તેઓ ની દુકાન પણ સીલ કરવામાં આવેલ છે. આશરે […]

Kheda (Anand)

આજે ડાકોર મા ૪૦ કરતા પણ વધારે પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યા

ડાકોર માં આજે કોરોના ના થયેલા ટેસ્ટ માં આજ રોજ પણ ૪૦ ની આસ પાસ પોઝિટિવ કેસ નોંધાયા છે.જેની નામે ની યાદી નીચે મુજબ છે. યુનુસ સોબન વહોરા ધર્મેશ શીવાભાઈ પ્રજાપતિ મહેશ બંસીલાલ સેવક પરેશ ભાગવતપ્રસાદ દવે કુસુમ ભાગવત પ્રસાદ દવે રાજેન્દ્ર ગિરિજા શંકર મેહતા અશ્વિન પુરી મોહન પુરી ગોસાઇ મનિષકુમાર અશોક કુમાર પડ્યા જાગૃતિબેન […]

Kheda (Anand)

આજે ડાકોર મા 25 કોરોના પોઝિટિવ કેસ નોંધવામાં આવેલ છે

ડાકોર માં કોરોના નો મહા વિસ્ફોટ 25 કેસ પોઝિટિવ. કોરોના પોઝિટિવ કેસ ના નામની યાદી નીચે મુજબ છે :  સુલેમાન ઇબ્રાહિમ પોસ્ટી ભીખાભાઇ ખોડાભાઇ વાળંદ મહેન્દ્ર વનમાળી ભાટિયા સંગીતા દક્ષેશ ભાટિયા રાકેશ ભાવચંદ્ર દવે ગિરિશભાઇ જીવનભાઈ ચાવડા નારાયણલાલ ગિરધારીરામ સોલંકી હરેશ ભાઈ નટવરભાઈ પ્રજાપતિ લાલજી કભાઈ વણકર વિશાલ સતિષભાય સેવક મનીષાબેન પ્રિયંક ભાઈ વાટલિયા દીપ […]

Kheda (Anand)

ડાકોર માં કોરોના ઉગ્ર સ્વરૂપ માં દર 24 કલાક માં ૫ થી ૧૦ પોઝિટિવ કેસ નોધાઇ રહ્યા છે

આજે પણ ડાકોર મા ૫ થી ૧૦ કેસ નોંધવામાં આવ્યા ડાકોર માં કોરોના એ મંદ ચાલતી તેની સક્રમણ ની ગતિ વધી ગઈ છે રોજના ૫ થી ૧૦ લોકો ને તે તેના ભરડા માં લઇ રહ્યો છે . ડાકોર ના મોટા ભાગ ના વિસ્તારો માં દિન પ્રતિદિન પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે, જેની સંખ્યા માં […]

Kheda (Anand)

આજે પણ ડાકોર મા નવો ૧ કોરોના પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યો

કોરોના નું સંક્રમણ સતત વધતું રહ્યું છે. આજે પણ ડાકોર મા રહેતા (દીપ મહંત) નામ ના વ્યક્તિ નો કેસ પોઝિટિવ આવેલ છે.અને તેમને સારવાર ખાતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ડાકોર મા દરરોજ કોરોના નું સંક્રમણ વધતું રહ્યું છે દિવસે અને દિવસે કોરોના પોઝિટિવ કેસ આવે છે. આવે ડાકોર ની જનતા ને ખરેખર સમજવાની જરૂર છે. […]

Kheda (Anand)

આજે ડાકોર મા નવા ૫ કોરોના પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યા

ડાકોર માં સતત કોરોના નો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે. જેમાં આજે પણ વધુ 5 લોકો ને કોરોના ચોંટ્યો છે જેમાં નીચે મુજબ ના વિસ્તાર નો સમાવેશ થાય છે. ૧) નવા પુરા ૨) ડુંગરા ભાગોળ ૩) કુડેશ્વરી માતા ૪) સુર્યા નગર સોસાયટી ૫) પુનિત પાર્ક ની બાજુ ની સોસાયટી. આ ડાકોર ના વિસ્તાર […]