India

એક ટ્વીટના જવાબમાં અનુપમ ખેરે કહ્યું- ગભરાશો નહીં, આવશે તો મોદી જ

દેશમાં કોરોના સંક્રમણ બેકાબૂ થઈ ગયું છે અને છેલ્લા કેટલાક દિવસથી દરરોજ 3 લાખ કરતા પણ વધારે નવા સંક્રમિતો મળી રહ્યા છે. દરરોજ 2,000 કરતા પણ વધારે લોકોના મોત થઈ રહ્યા છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર લોકોએ મોદી સરકારની ટીકા કરવાનું ચાલુ કરી દીધું છે. સેલિબ્રિટીથી લઈને સામાન્ય યુઝર્સ સુધીના લોકો મોદી સરકારની […]

India

કોરોનાની રસી લઈ રહ્યા છે તેમણે ૪૫ દિવસ સુધી આલ્કોહોલના સેવનથી દૂર રહેવું જોઈએ.

ભારત દ્વારા વેક્સિન ડિપ્લોમસી હેઠળ પોતાના છ પાડોશી દેશોને રસીના કેટલાક ડોઝ સપ્લાય કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ડિપ્લોમસી હેઠળ જ બુધવારે ભુતાન અને માલદિવ્સ ખાતે ભારતે મોકલાવેલી રસીના ડોઝ પહોંચી ગયા હતા. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું કે, ભારતે મોકલેલી રસી ભુતાન અને માલદિવ્સ દ્વારા રિસીવ કરવામાં આવી છે. બીજી તરફ […]

GUJARAT

ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા માટે 8 નવી ટ્રેનોને લીલી ઝંડી દેખાડશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 17મી જાન્યુઆરી સવારે 11 કલાકે વીડિયો કોન્ફરન્સ ના માધ્યમથી ગુજરાત ના સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા માટે 8 નવી ટ્રેનોને લીલી ઝંડી દેખાડશે. આ ટ્રેનો વારાણસી, દાદર, દિલ્હી, અમદાવાદ, રીવા અને ચેન્નઈ સ્ટેશનોથી રવાના થશે. અમદાવાદ-કેવડિયા જનશતાબ્દી ટ્રેન માં એક વિસ્ટાડોમ કોચ પણ હશે. તેને વિશેષ રૂપથી પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ટ્રેનની […]

India

દેશભરમાં કોરોનાની રસીનું રસીકરણ વિતરણની વ્યવસ્થા કરી દેવાઈ છે.

દેશભરમાં કોરોનાની રસીનું રસીકરણ ૧૬ જાન્યુઆરીથી શરૂ થવાનું છે ત્યાં કેન્દ્ર સરકારે સીરમને રસીનો ઓર્ડર આપી દીધો છે. કંપનીના જણાવ્યા પ્રમાણે કેન્દ્ર સરકાર દ્વારા ૧.૧૦ કરોડ ડોઝ માટેનો ઓર્ડર આપી દેવાયો છે. કંપની દ્વારા ૨૦૦ રૂપિયા પ્રતિ ડોઝના દરે આ રસી સરકારને આપવામાં આવશે અને તેના ઉપર ૧૦ રૂપિયા જીએસટી લાગતા એક ડોઝની કિંમત ૨૧૦ […]

GUJARAT

એઇમ્સના ખાતર્મુહત અંગે સ્થાનિક વહીવટી તંત્ર સુધી માહિતી મળી ન હોવાનું સામે આવ્યું તો બીજી બાજુ એઈમ્સ જવાનો માર્ગ નવા રસ્તાઓ બનાવવા આવી રહ્યા છે.

31મી ડિસેમ્બર (આવતીકાલે)ના રોડ PM મોદીના હસ્તે એઇમ્સનું ખાતમુહૂર્ત કરાશે. ખાતમુહૂર્તને લઇને ડોમની તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. રાજકોટમાં 200 એકરમાં 17 જેટલા બિલ્ડિંગો બનાવવામાં આવશે. એઇમ્સ તરફ જવાના બિસ્માર માર્ગો નવા બનાવવામાં આવી રહ્યા છે. ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, બધા ધારાસભ્યો તથા ઉચ્ચ અધિકારીઓ સાઇટ પર હાજર રહેશે. મહત્વનું છે કે એઇમ્સના 17 […]

GUJARAT

વડાપ્રધાને વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો નિર્ધાર કર્યો.

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા કૃષિ કાયદો અમલમાં લાવવા કૃષિબિલ પસાર કર્યું છે. જેમાં સમગ્ર ભારતમાં હાલમાં વિરોધ પ્રર્વતિ રહ્યો છે. ત્યારે જામનગર શહેરમાં ગુજરાતના કેબિનેટ મંત્રી આર.સી. ફળદુએ આજ રોજ પત્રકાર પરિષદમાં આ કૃષિ કાયદાથી ખેડૂતોને થનાર લાભો અંગે માહિતી રજૂ કરી હતી અને જણાવ્યું હતું કે, આ કૃષિ કાયદાથી ખેડૂતોને ફાયદો થશે. આ […]

India

રાહુલ ગાંધીએ કહ્યું કે બિહારનો ખેડૂત MSP-APMC વગર ખૂબ જ મુસીબતમાં PM એ આખા દેશને આ કૂવામાં ધકેલી દીધા.

કોંગ્રેસ સાંસદે કૃષિ કાયદાનો વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો (Farmers)ના સમર્થનમાં ફરીથી ટ્વીટ કરી છે. રાહુલ ગાંધી (Rahul Gandhi) એ કહ્યું કે ટેકાના ભાવ (MSP) વગર અને APMCના બિહાર (Bihar)ના ખેડૂત ખૂબ જ મુસીબતમાં છે અને હવે પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આખા દેશને આ કૂવામાં ધકેલી દીધા છે. રાહુલ ગાંધી એ ટ્વીટ […]

GUJARAT

જૂનાગઢવાસીઓનો ડ્રીમ પ્રોજેક્ટ એટલે કે ગિરનાર રોપ વે એશિયાનો સૌથી મોટો રોપ વે છે.

એશિયાનો સૌથી મોટો ગિરનાર રોપ-વે નો લાભ અત્યાર સુધીમાં 20,000થી પણ વધુ લોકોએ લીધો છે. જૂનાગઢવાસીઓનો ડ્રીમ પ્રોજેક્ટ એટલે કે ગિરનાર રોપ વે એશિયાનો સૌથી મોટો રોપ વે છે. ઉષા બ્રેકો દ્વારા અતિ આધુનિક ટેકનોલોજીથી આ રોપ વે તૈયાર કરવામાં આવ્યો છે અને માત્ર પંદર દિવસની અંદર જ 20 હજારથી વધુ લોકોએ આ રોપ-વેનું લાભ […]

India

પીએમ મોદીએ કહ્યું કે દુનિયાના ‘તમામ દેશોની સરકારોને આતંકવાદની વિરૂદ્ધ એકજૂથ થવાની ખૂબ જ જરૂર છે.’

‘રાષ્ટ્રીય એકતા દિવસ’ (Rashtriya Ekta Diwas) પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Naendra Modi) એ આતંકવાદનું સમર્થન કરનારા લોકોને આડે હાથ લીધા છે. પ્રધાનમંત્રીએ સીધી રીતે ફ્રાન્સ (Frnace)ની ઘટનાનો ઉલ્લેખ કર્યો નથી પરંતુ કહ્યું કે જે રીતે કેટલાંક લોકો આતંકવાદના સમર્થનમાં ખુલીને સામે આવી ગયા છે તે આજે વૈશ્વિક ચિંતાનો વિષય છે. તેમણે કહ્યું કે […]

GUJARAT

પીએમ મોદી નો ડ્રીમ પ્રોજેક્ટ આવતીકાલે 24 ઓક્ટોબર 2020 ગિરનાર રોપ-વે નું લોકાર્પણ થવા જઈ રહ્યું છે.

ગુજરાતીઓ સહિત સમગ્ર દેશમાં જેની આતુરતા પૂર્વક રાહ જોવાતી હતી તે ક્ષણ નજીક આવી ચૂકી છે. પીએમ મોદી (PM Modi) નો ડ્રીમ પ્રોજેક્ટ (Dream Project)આવતીકાલે (24 ઓક્ટોબર 2020) ગિરનાર રોપ-વે (Girnar Ropeway)નું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. વડાપ્રધાન મોદીના હસ્તે ઇ- શુભારંભ (E-launch)કરાશે. આ પ્રસંગે ગિરનાર ખાતે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani) હાજર […]