India

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ Food and Agriculture Organization ની 75મી વર્ષગાંઠ પર 75 રૂપિયાનો સ્મારક સિક્કો લોન્ચ કર્યો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) એ Food and Agriculture Organization (FAO)ની 75મી વર્ષગાંઠ પર 75 રૂપિયાનો સ્મારક સિક્કો લોન્ચ કર્યો. તેની સાથે જ તાજેતરમાં વિકસિત 8 પાકોની 17 જૈવિક-સંવર્ધિત જાત રાષ્ટ્રને સમર્પિત કરી હતી. આ દરમ્યાન પીએમ મોદીએ કહ્યું કે દીકરીઓના લગ્નની યોગ્ય ઉંમર નક્કી કરવા પર ચર્ચા થઇ રહી છે. દેશભરની દીકરીઓએ […]

Business

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના-PMUYનો ઉદ્દેશ ગરીબ પરિવારોને વિના મૂલ્યે ગેસ સિલિન્ડર જોડાણો આપવાનો છે….

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના-PMUYનો ઉદ્દેશ ગરીબ પરિવારોને વિના મૂલ્યે ગેસ સિલિન્ડર જોડાણો આપવાનો છે. પરંતુ, આ યોજના 30 સપ્ટેમ્બર 2020 ના રોજ સમાપ્ત થાય છે. કોઈપણ સરકારી યોજનામાં નોંધણી કરવી એકદમ સરળ છે. આજે અમે તમને જણાવીશું કે તમે કેવી રીતે આનો ફાયદો ઉઠાવી શકો છો. મુક્ત છો. એલપીજી ગેસ સિલિન્ડરનો લાભ લઈ શકે છે ઉજ્જવલા […]

International

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગની મુલાકાત થઈ શકે છે….

ભારત અને ચીનની વચ્ચે ચાલી રહેલા તણાવની વચ્ચે નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુલાકાત થઈ શકે છે. આવતી કાલે ગુરૂવારે બન્ને નેતાઓની મુલાકાતને લઈ ચર્ચા થશે. બન્ને દેશોના નેતાઓની મુલાકાત રશિયાના મોસ્કો શહેરમાં ચાલી રહેલા શાંઘાઈ સહયોગ સંગઠન(એસસીઓ)માં યોજાય તેવી શક્યતા છે. સરહદે ચાલી રહેલા ભારે ગતિરોધની વચ્ચે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને […]

India

ગલવાન ખીણમાં આ કારણે ભારતનાં વિસ્તાર પર કબજો કરવા ઇચ્છે છે ‘લુખ્ખુ’ ચીન

મે મહિનાની શરૂઆતથી જ લદ્દાખની ગલવાન ખીણમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારત અને ચીની સેના વચ્ચે તણાવની શરૂઆત થઈ ગઈ હતી. જૂનમાં આ તણાવ ચરમ પર પહોંચી ગયો અને હિંસક ઝડપમાં જ્યાં ભારતનાં 20 જવાનો શહીદ થયા તો ચીને પણ મોટું નુકસાન ઉઠાવવું પડ્યું. આવામાં એ જાણવું જરૂરી છે કે આખરે ગલવાન ખીણમાં ચીન ભારતની […]