Business

પેટ્રોલિયમ ઉપર સૌથી વધુ ટેક્સ લગાવવાના મામલે ભારત દુનિયાના ટોપ-5 દેશોમાં છે.

પેટ્રોલ ડીઝલના ભાવ ભડકે બળી રહ્યા છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 86 રૂપિયા લિટર થઈ ગયો છે. કેટલાક શહેરમાં તો 90ને પાર થઈ ગયો છે અને એવુ લાગી રહ્યુ છે કે જલ્દીથી સેન્ચુરી મારી દેશે. લગભગ 29 રૂપિયાનુ પડતર પેટ્રોલ આટલુ મોંઘુ વેચાઈ રહ્યુ છે તો તેની પાછળનું કારણ એ છે કે લોકો 53 રૂપિયા તો […]

Business

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ,તેની કિંમત બમણી થઈ જાય છે.

કોરોના કાળમાં ભલે લગભગ દરેક પ્રકારના ટેક્સમાં ઘટાડો આવ્યો હોય. પણ એક્સાઈઝ ડ્યુટી કલેક્શનમાં  ચાલુ નાણાકીય વર્ષમાં એક્સાઈઝ ડ્યુટી કલેક્શનમાં 48 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. આનું કારણ ડીઝલ અને પેટ્રોલ પર એક્સાઇઝ રેટમાં રેકોર્ડ વધારો છે. કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ  તરફથી પ્રાપ્ત માહિતી મુજબ એપ્રિલ-નવેમ્બર 2020 દરમિયાન એક્સાઈઝ ડ્યુટીની વસૂલાત વર્ષ 2019ના સમાન ગાળામાં રૂ. […]

GUJARAT

અર્થશાસ્ત્રીઓનો મત, પેટ્રોલ ડીઝલના ભાવોમાં કરેલો વધારો અન્યાયકારી

પેટ્રોલ ડીઝલ પરના ભાવ વધારાથી દેશમાં ફુગાવો વધશે. ભારત સરકારે દેશની જનતાને જવાબ આપવો જોઈએ કે આંતરરાષ્ટ્રીય સ્તરે વર્ષ 2004માં પેટ્રોલ ડીઝલના ભાવ ઘટ્યા તેને લીધે આંતરરાષ્ટ્રીય ખર્ચમાં થયેલા ઘટાડાને લઇ કેન્દ્ર સરકારને કરોડો રૂપિયાની થયેલ બચતને લઈ જવાબ આપવો જોઈએ તેવો મત જાણીતા અર્થશાસ્ત્રીઓએ વ્યક્ત કર્યો છે. કોરોનાની મહામારીને લઈ કેન્દ્ર સરકારે પેટ્રોલ ડીઝલના […]