GUJARAT

ડેપ્યૂટી CM નીતિન પટેલની ઉત્તર-મધ્ય ગુજરાતના ખેડૂતો-પશુપાલકોને સૌથી મોટી જાહેરાત

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાઓમાં મધ્યપ્રદેશમાં હાઈડ્રો પાવર પ્રોજેક્ટ ચાલુ હોઈ, મધ્યપ્રદેશમાંથી પાણી છોડવાના કારણે મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ રહી છે. આ આવકને પરિણામે ખેડૂતો અને પશુપાલકોને પાણી પુરું પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા નર્મદા મુખ્ય કેનાલ દ્વારા પાણી છોડાઈ રહ્યું છે એવું નાયબ મુખ્યમંત્રી અને નર્મદા મંત્રી નીતિન પટેલે જણાવ્યું છે. ઉત્તર અને […]